એસ.ટી.માંથી નિવૃત થયેલા રબારી-ભરવાડ સમાજનાં ભાઈઓનું સન્માન સમારંભ
ભગવાન દ્વારકાધીશ, કાશી વિશ્વનાથ ગોગા મહારાજ કાસ્વાધામ, તથા માં મોમાઈ ની કૃપાથી પવિત્ર દ્વારકા નગરીમાં એસ.ટી.(સ્ટેટ ટ્રાન્સપોર્ટ ગુજરાત) માંથી નિવૃત થયેલ રબારી-ભરવાડ સમાજના વડીલોનું સન્માન, નિવૃત સન્માન સમારંભ / વિશિષ્ટ સન્માન સમારંભ રાખેલ છે. આ કાર્યક્રમ માં આપ સૌ હાજર રહી સમારંભ ને દિપાવવા એસ.ટી. પરિવાર તરફ થી રબારી-ભરવાડ સમાજ ને ખાસ આમંત્રણ આપવામાં આવે છે.
આશીર્વચન પાઠવવા ઉપસ્થિત રહેનાર ભુવાજી, ત્થા મુખ્ય મહેમાનો
- પરમ પૂજ્ય ભુવાજીશ્રી રાજાઆતા (કાસ્વાધામ)
- પરમ પૂજ્ય ભુવાજીશ્રી ભોજાઆતા (ચોરવાડ મઢ)
- માન. ધારાસભ્યશ્રી બાબુભાઈ જે. દેસાઈ (જય દ્વારકાધીશ)
- પરમ પૂજ્ય મૂળાબાપાની જગ્યાના મહંતશ્રી રઘુરામબાપા ત્થા બાલારામ
- નિવૃત વડીલોનું સન્માન
- ધારાસભ્યશ્રી બાબુભાઈ જે. દેસાઈ નું સન્માન
- માં. બોર્ડ ઓફ ડીરેક્ટર શ્રી અરજણભાઈ રબારી નું સન્માન
- ગુજરાત ગોપાલક વિકાસ ની.લી. ના ચેરમેન શ્રી ડો.સંજયભાઈ દેસાઈ નું સન્માન
- એસ.ટી. નિગમની સેવામાં સીધી ભરતીમાં જોડાયેલ સમાજના અધિકારી / સુપરવાઈઝરશ્રીઓ નું સન્માન
- એસ.ટી.ક્રેડીટ સોસાયટીમાં ચુટાયેલા સભ્યોનું સન્માન
- સમાજ ઉપયોગી કાર્ય કરતા વિશિષ્ટ આત્મજનો નું સન્માન
- વિદેશગમન જઈ રહેલા વડીલશ્રી અમૃતભાઈ કલોત્રાનું સન્માન
કાર્યક્રમ નું સ્થળ :- મૂળાબાપુ ની ધર્મશાળા દ્વારકા
કાર્યક્રમ ની તારીખ :- તા.૧૦-0૧-૨૦૧૨ થી તા.૧૧-૦૧-૨૦૧૨ પાવનકારી પ્રથમ દિવસ તા.૧૦-0૧-૨૦૧૨ મંગળવાર
- સાંજે ૦૮-૦૦ થી ૧૦-૦૦ ભગવાન દ્વારકાધીશની ધ્વજાનું પૂજન
- સાંજે ૦૬-૦૦ સુધી આગમન ભોજન
- રાત્રે ૧૦-૦૦ થી સવારે ૦૪-૦૦ સુધી રામાધણીનો પાટ (ભજનો) (જ્યોત વળે ત્યાં સુધી)
મંગલકારી બીજો દિવસ તા.૧૧-૦૧-૨૦૧૨ બુધવાર
- સવારે ૦૮-૦૦ થી ૧૦-૩૦ નિવૃત્તિ / વિશિષ્ટ સન્માન સમારંભ
- સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ ધ્વજા લઇ દ્વારકા મંદિર જઈ ધ્વજા ચડાવવાનો કાર્યક્રમ
પુનીતભાઈ રબારી નો આભાર માહિતી મોકલાવા બદલ.
Comments (4)


likes this…Mohan Bhai
[Reply]
These all are the milestone which indicates us that we are on the way towards success.
Thanks a lot to “rabarisamaj.com” team for being a path for this success.
Have a progressive time ahead.
Thanks and regards,
Punit Khambhalia
Chemical Engineer,
Dwarka.
Presently: GNFC- Bharuch.
Mobile: 99988 19989
email: punitkhambhalia@gnfc.in
[Reply]
Saru Lyo Mohan Bhai Te Prasang Santi Ane Safadata Ni Rite Puro Thayo….Ane Tame Maro Aabhar Manyo Aebadal Aapno Khub Khub Dhanyavad Pan Havethi Aapna Samaj Ni Koy Pan Mahiti Mara Khyal Ma Aavse To Hu Tamane Chokas Jan Karish Jethi Aapani Rabari Samaj Ni Website Para Aap Muki Sako…Thank You
Puneet Rabari
To, Chorwad,
E-mail :- puneetchavda@yahoo.com
Mobile :- 99258 20042
[Reply]
Its so good for developing our cast.
Keep going on more n more forward step .
Regards,
Khushal Nangesh ,
Customer Support Manager,
Zenith Computers Ltd
Rajkot-360001
Rim -93277 97332
[Reply]