તાજેતરમાં UPSC GPSC PSI વગેરે પરિક્ષામા પાસ થયેલા રબારી ઉમેદવારોનો ભવ્ય સન્માન સમારંભ

રબારી સમાજ માટે શિક્ષણની દિવ્ય જ્યોત જગાવનાર રાયકા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ (RECT) દ્વારા શ્રી જીવણભાઈ જોરાભાઈ દેસાઈ (ગામ-ભાન્ડુ) ( વિસત કન્સ્ટ્રક્શન – અમદાવાદ)ના સહયોગથી તાજેતરમાં UPSC GPSC PSI વગેરે પરિક્ષામા પાસ થયેલા રબારી ઉમેદવારોનો ભવ્ય સન્માન સમારંભ યોજવામાં આવેલ છે.
4 તાજેતરમાં UPSC GPSC PSI વગેરે  પરિક્ષામા પાસ થયેલા રબારી ઉમેદવારોનો ભવ્ય સન્માન સમારંભ
3 તાજેતરમાં UPSC GPSC PSI વગેરે  પરિક્ષામા પાસ થયેલા રબારી ઉમેદવારોનો ભવ્ય સન્માન સમારંભ
2 તાજેતરમાં UPSC GPSC PSI વગેરે  પરિક્ષામા પાસ થયેલા રબારી ઉમેદવારોનો ભવ્ય સન્માન સમારંભ
71694 1679297143139 1258851551 31881149 7861321 n તાજેતરમાં UPSC GPSC PSI વગેરે  પરિક્ષામા પાસ થયેલા રબારી ઉમેદવારોનો ભવ્ય સન્માન સમારંભ

સ્થળ :-H K Arts College Hall Ashram Road, Ahmedabad.
સમય :-Sunday October 24, 2010 03:00 PM
Sunday October 24, 2010 07:00 PM
ખુબ ખુબ આભાર મહેન્દ્રભાઈ દેસાઈ નો કે જેમને આ માહિતી અમને મોકલી
આપી.
કોઈ પણ મિત્ર પાસે સમાજ ને લગતી માહિતી હોય તોં અમને મોકલી આપશો.
અમારું ઇમૈલ સરનામું નીચે મુજબ છે.
mohan@rabarisamaj.com
hemraj@rabarisamaj.com

Comments (13)

 

  1. KALOTRA DEVRAJ BIJALBHAI says:

    આ સાઇટ શરૂ કરવા માટે ખુબ-ખુબ અભિનંદન રબારી સમાજના લોકો વઘુમાં વઘુમાં લાભ લેતા થાય અને આ વેબસાઇટ દ્રારા ખુબજ પ્રચાર થાય જેથી સમાજ વિશે વઘુમાં વઘુ લોકો માહીતગાર બને અને ભવિષ્‍યમાં આ સાઇટમાં વઘુ સમાજ વિકાસ લક્ષી પ્રોગામો સાઇટમાં મુકી માહીત ગાર કરવામાં આવે અવી નમ્ર વિનંતી
    જય વડવાળા જય ગોગા મહારાજ
    (દેવરાજભાઇ બીજલભાઇ કલોતરા) પોલીસ કોન્‍સ.અમરેલી મો.બા.નં.૯૭૨૩૬ ૩૨૩૦૪

    [Reply]

  2. રાજે says:

    તાજેતર મા તા 2march ના રોજ આગામી gpsc દ્વારા યોજાનાર પરીક્ષા માટે educational સેમીનાર સેનેટ હોલ ગુજ.યુની. ખાતે યોજાનાર છે. સ્નાતક મીત્રો એ અચુક લાભ લેવો …

    [Reply]

  3. રાજેન્દ્ર દેસાઇ says:

    તાજેતર મા GPSC ધ્વારા અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓ class 2/3 માટે લેવાનાર છે . આ પરીક્ષા ની સારી રીતે તૈયારી અને માર્ગદર્શન માટે નો સેમીનાર સમાજ ના આગાઉ GPSC સફળતા પુર્વક ઉતીર્ણ કરનાર યુવાનો ધ્વારા ગુજ.યુનિ.ના સેનેટ હોલ ખાતે યોજેલ છે. જેનો સમાજ ના તમામ સ્નાતક યુવાનો એ લાભ લેવા વિનંતી છે

    [Reply]

  4. vahala samaj ne ram ram

    [Reply]

  5. desai alpesh says:

    jay goga bahu sara kaam karo 6o bhaio

    [Reply]

  6. Sandip rabari says:

    Bhu saras kam che aap loko nu avij rite samaj nu kam aap loko karo tevi samaj vadvala dev pase parthana kariye chi.
    Jay vadvala Jay goga

    [Reply]

  7. Chandresh Desai says:

    Jay Mataji & Jay Goga to all of my Samaj……….gud to see d rabarisamaj site on net its a gud creator to be connected with all of our samaj people troughout india or abroad……..hope one request to creator of this site to make online Directory of our samaj to more connect our samaj……Thanxs Jay goga….Jay Limboj.
    Chandresh Bhumbhaliya(Dethli)

    [Reply]

  8. JAY GOGA
    DHANY 6A RABARI SAMAJ NA DATAONE

    [Reply]

  9. hamari sweet rabari samaj ne mahara gana gana ram ram sa

    [Reply]

  10. ap apni pragati agar vadharo aj maro dhey ram ram

    [Reply]

  11. BIJAL RABARI says:

    dhany che te bhadha bhai one je samajni pragti karva kam kare jay vadavala

    [Reply]

  12. કનુ દેસાઈ ગામ-ગાંભુ તા-બહુચરાજી,જી-મહેસાણા says:

    યુ.પી.એસ.સી,જી.પી.એસ.સી,પી.એસ.આઈ ની પરીક્ષા માં પાસ થયેલ રબારી સમાજના ભાઈઓ તથા બહેનોને મારા ખુબ ખુબ અભિનંદન તેમજ રેક્ટ દ્વારા સમાજને મળેલ સાથ અને સહકાર માટે રબારી સમાજ રેક્ટનો તેમજ તેના સંચાલકોનો ખુબ ખુબ આભારી છે……………..

    [Reply]

Leave a Reply