પાલજ ગામ માં શ્રી કુવાસીઓના ટહુકાની માં સિકોતર નો ૭મો પાટોત્સવ પ્રસંગ

ગાંધીનગર જોડે આવેલ પાલજ ગામ માં શ્રી કુવાસીઓના ટહુકાની માં સિકોતર નો ૭મો  પાટોત્સવ  પ્રસંગ નિમિત્તે  રાસ-ગરબા તથા માતાજીની જાતરનું  ભવ્ય  આયોજન ભુવાજીશ્રી માલજીભાઈ અરજણભાઈ રબારી તથા શ્રી સિકોતર માતાજી પરિવાર દ્વારા કરવામાં આવેલ છે તો સમસ્ત રબારી સમાજ તથા ભક્તજનો ને હાર્દિક નિમંત્રણ.fff1 પાલજ ગામ માં શ્રી કુવાસીઓના ટહુકાની માં સિકોતર નો ૭મો  પાટોત્સવ  પ્રસંગ

રાસ - ગરબા kalakar : વીરેન  પ્રજાપતિ

તારીખ : 13/5/૨૦૧૧ shukravar

સમય : રાત્રે 9:૦૦ કલાકે

રેગડી kalaakar : sahdev kaid, ઘેમર ખખડી તથા સંજય Dholi

તારીખ : 14/5/૨૦૧૧ shanivar

સમય : રાત્રે 9:૦૦ કલાકે

shushthal : સિકોતર માતાજી નું mandir, રબારી વાસ, ગામ-પાલજ, ગાંધીનગર

nimantrak : સમસ્ત રબારી સમાજ – પાલજ

Leave a Reply