મુંબઈ રબારી સમાજ ટ્રસ્ટ ધ્વારા સમાજ નાં તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનોનું સન્માન સમારોહ તથા સ્નેહ સંમેલન નું આયોજન

જેમ કે આપ સહુ જાણો છો કે મુંબઈ રબારી સમાજ ટ્રસ્ટ ધ્વારા એક ખાસ કાર્યક્રમ નું આયોજન કર્યું છે જેમાં આપણા સમાજ નાં તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનોનું સન્માન સમારોહ તથા સ્નેહ સંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે.

mumbai rabari samaj મુંબઈ રબારી સમાજ ટ્રસ્ટ ધ્વારા સમાજ નાં તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનોનું સન્માન સમારોહ તથા સ્નેહ સંમેલન નું આયોજન

શ્રી ગણેશાય નમઃ
સ્નેહ શ્રી,
આપ સર્વ ને સહર્ષ જણાવતા આનંદ થાય છે કે શ્રી મુંબઈ રબારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા મુંબઈ માં રહેનાર રબારી સમાજ ના તેજસ્વી વિધાર્થી ભાઇઓં -બહેનો વર્ષ ૨૦૧૦ માં S.S.C/H.H.C/ બેચલર /માસ્ટરડીગ્રી પ્રાપ્તકરી સમાજ નું ગૌરવ વધારેલ છે . તેવા વિધાર્થી ભાઇઓં -બહેનો નું સન્માન સમારોહ રવિવાર તા. ૧૯-૯-૨૦૧૦ ના રોજ બપોરે ૩-૦૦ કલાકે રાખેલ છે. તો સમાજ ના સર્વ ભાઇઓં તથા બહેનો સહકુટુંબ પધારી વિધાર્થીઓને શુભેચ્છા આપવા અવશ્ય પધારશોજી .આપ સહુ ને મુંબઈ રબારી સમાજ તરફ થી હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે..
-: ભોજન સમારંભ :-
આ શુભ પ્રસંગે ભોજન સમારંભ નું આયોજન રાખેલ છે, તો આપ સહકુટુંબ પધારશોજી.

ભોજન દાતા : શ્રીમાન દેસાઈ ભુરાભાઈ ચેલાભાઈ (બાઈવાડા)

પ્રમાણ પત્ર દાતા : શ્રીમાન દેસાઈ કુરસીભાઈ હમીરાભાઇ (કુચાવાડા)

પત્રિકા દાતા : શ્રીમાન દેસાઈ સાગરભાઈ નારણભાઈ (પાલડી)

-: કાર્યક્રમ સ્થળ :-નિજ સેવા શ્રમ ટ્રસ્ટ, ગૌરક્ષધામ
નેશનલ પાર્કની પાસે , કુલુપવાડી , ટાટા કન્સ્લટન્સી ઓફીસની બાજુમાં,
નેશનલ હાઇવે, બોરીવલી (પૂર્વ), મુંબઈ-૪૦૦ ૦૬૬.
નોધ: જે વિધાર્થી ભાઇઓં -બહેનોએ ૨૦૧૦ ની સાલ માં S.S.C/H.H.C/ બેચલર /માસ્ટરડીગ્રી મેળવેલ હોય તેવા ભાઈ -બહેનો પોતાનું પ્રમાણ પત્ર અને પાસપોર્ટ સાઈજ ફોટો જલ્દી થી સંપર્ક કરી મલાડ મોકલવા વિંનતી.

Comments (7)

 

  1. સરસ આયોજન છે !આયોજકો ને અભિનંદન અને દાતાઓનો આભાર

    [Reply]

  2. mehul says:

    hi friends……….

    keep it up. congratulation to both organiser & donner.
    really good work. if any help required please contact.

    [Reply]

  3. karmata rama s.rabari says:

    i am Rama s.rabari
    to.Delana
    taluko.Mangrol
    dist.Junagadh
    mari vahali vihotarne mara taraf thi rom rom mumbai rabari samaj dvara thayela samarombh tatha bhayo tatha baheno na sneh milan thi hu khub khub khub khus thayo chhu.ava samaromah apana samaj ma thata rare a mate apana datao tatha rayka trust ne mara vati khub khub abhindan pathavu 6u.mara mo.9712697926 tame fone kari shako hu samaj ni madad karva ma mane khub ras 6e. bhayo tatha baheno tatha rayka trust koi pan fone kari sake 6e
    jay vadvana
    thank

    [Reply]

  4. rabari goga b says:

    સરસ આયોજન છે !આયોજકો ને અભિનંદન અને દાતાઓનો આભાર g b rabari mumbai midc andheri e mob 8268611542

    [Reply]

  5. BHUPAT K. RABARI [TEACHER] says:

    AAVA KARYO KARO SUBHESA. BHUPAT K. RABARI FROM;KAJAVADAR TA;SHIHOR DIS;BHAVANAGAR

    [Reply]

Leave a Reply