રબારી યુવાન ચેસ સ્પર્ધા માં પ્રથમ
ગુજરાત રાજ્ય ની ખેલ મહા કુંભ ની સ્પર્ધા માં આપણા રબારી સમાજ ના દેવેન્દ્ર દેસાઈ (કોટાવડ) એ અમદાવાદ ની શહેર કક્ષા ની ચેસ ની સ્પર્ધા માં રનર અપ તરીકે સ્થાન મેળવ્યું છે . આ સ્પર્ધા માં ૧૬ વર્ષ થી ઉપર ની ઉમર માં રેક્ટ દ્વારા તેમને પોતાની ઉમેદવારી નોધાવી હતી.
સ્પર્ધા માં કુલ ૧૩૮ યુવાનો હતા જેમાં થી કુલ ૯ રાઉન્ડ બાદ તેમ ને ફા ઈ ન લ માં ૪૮ મિનીટ ની રમત ના અંતે રનર અપ તરીકે જાહેર કરાયેલ હતા. આ અગાઉં તેમને ૧૯૯૮ માં અમદાવાદ શહેર નગર રમોત્સવ માં પ્રથમ ક્રમે રહેલ હતા .
આખા રબારી સમાજ અને રબારીસમજ.કોમ તરફ થી દેવેન્દ્ર ભાઈ ને ખુબ ખુબ અભિનંદન, જો તમારી પાસે પણ સમાજ ને લગતી જાણકારી કે સમાજ વિશે ને માહિતી હોયે તો અમને ઈમેંલ કરો mohan@rabarisamaj.com.
Comments (10)

Chersssssss……:)
[Reply]
DEVENDRA DESAI Reply:
January 19th, 2011 at 5:03 pm
Hi dear Jigar, I am Devendra I am very thankful to you for your compliments
Please note my cell n mail id 9898 53 54 87 Ahmedabad.Guajrat
raika.youth@gmail.com
[Reply]
congratulations !!!
[Reply]
DEVENDRA DESAI Reply:
January 19th, 2011 at 5:04 pm
Hi dear Rameshbhai, I am Devendra I am very thankful to you for your compliments
Please note my cell n mail id 9898 53 54 87 Ahmedabad.Guajrat
raika.youth@gmail.com
[Reply]
fine ……..
[Reply]
DEVENDRA DESAI Reply:
January 19th, 2011 at 5:05 pm
Hi hello- Govindbhai, I am Devendra I am very thankful to you for your compliments
Please note my cell n mail id 9898 53 54 87 Ahmedabad.Guajrat
raika.youth@gmail.com
[Reply]
jay goga
[Reply]
hello ramesh bhai how r u
whit r u doing
[Reply]
Congrates ….. davendra… keep it up….
would like to international one……
Dinesh Desai
[Reply]
hay mohan desai i proud iam very happy aap samaj k liye acha kar rahe hai or rajshthan se koi help lena cahte hai to samprk karna my mo.no.09950582627
[Reply]