લંડનમાં રબારી સમાજનું સર્વ પ્રથમ સ્નેહ સંમેલન યોજાયું
તા. ૦૩/૦૯/૨૦૧૧ ને શનિવાર ના રોજ લંડન ના ગ્રીન સ્ટ્રીટ માં આવેલ હોલમાં રબારી સમાજનું સર્વ પ્રથમ સ્નેહ સંમેલન યોજાયું હતું . જેના આયોજન જયંતીભાઈ દેસાઈ (અલોડાવાળા) એ કર્યું હતું. એ ઈંગ્લેનડ માં અલગ અલગ સ્થળો એ વસતા બધાજ રબારી ઓને એક જ સ્થળે ભેગા કરીને બધા એક બીજાને ઓળખે ત્થા એક બીજાના પરિચયમાં આવીને એક બીજાને મદદ રૂપ થાય સકે તે હેતુથી ત્થા લંડન ખાતે રબારી સમાજની ઓળખાણ ઉભી કરવા માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલન માં મોટા પ્રમાણમાં રબારી સમાજ ના કુટુંબીજનો ત્થા યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સંમેલનમાં ગુજરાત અને રાજસ્થાન ના ઘણા બધા કુટુંબીજનો જોડાયા હતા. આ સંમેલનની અંદર મુખ્ય મહેમાનો નીચે મુજબ ઉપસ્થિત રહ્યા હતા
- સ્ટીફન ટીન્સ (ઈંગ્લેનડ ના મીનીસ્ટર )
- સી. બી. પટેલ (યુ.કે. ખાતે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ ના માલિક )
- ઉન્મેશ દેસાઈ ( લંડન ના કાઉન્સીલર)
- રહીમા રહેમાન ( લંડન ના કાઉન્સીલર)
- સલીમ પટેલ ( લંડન ના કાઉન્સીલર)
- પ્રદીપભાઈ પટેલ (પટેલ એસોસીએશન ના પ્રમુખ )
- કમલ રાવ (એશિયન વોઈસ ના ચીફ એડિટર)
રબારી સમાજ ના આગેવાન (૧) જયંતીભાઈ દેસાઈ (અલોડાવાળા), (૨) હેમેન્દ્ર દેસાઈ (ભાલક), (૩) મનીષભાઈ ભારાઇ (ઉપલેટા), (૪) ડો.રેવન્તીભાઈ દેસાઈ (પાલી.રાજસ્થાન) (૫) જયરામભાઇ દેસાઈ (પાલી.રાજસ્થાન) (૬) રાજુભાઈ (વિસનગર) (૭) મહેશભાઈ (વડું) (૮) નીમેશભાઈ દેસાઈ (બ્રાહ્મણવાડા) (૯) લાભુભાઈ દેસાઈ (અલોડાવાળા) (૧૦) વિજયભાઈ (મલ્લોપ) (૧૧) વિક્રમભાઈ (પાલી.રાજસ્થાન) (૧૨ ) મગનભાઈ (પાલી.રાજસ્થાન) (૧૩ ) ચેતનભાઈ રંજ્યા (સાંતેજ) (૧૪) જયુભાઈ ભરવાડ (તસલાના વિરમગામ) (૧૫) રશ્મીકાંત દેસાઈ (૧૬) વિજયભાઈ ધાંધડ (અમદાવાદ) (૧૭) શકુન્તલાબેન દેસાઈ (૧૮) મુકેશભાઈ (સોડવા) (૧૯) ગોવિંદભાઈ (અડાલજ) (૨૦) ભાગ્યેશભાઈ દેસાઈ ત્થા બીજા રબારી સમાજ ના આ પ્રમાણે મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.
આ સંમેલન યોજાયું તેમાં એવો ઠરાવ કરવામાં આવ્યો હતો કે આવા સંમેલન જેટલા બને એટલા વધારે યોજીશું ત્થા ત્યાં વસતા દરેક રબારીઓ એક બીજાને મદદરૂપ થતા રહીશું અને વધુમાં વધુ રબારીઓ ભારતથી આવીને વસે તેવા પ્રયત્ન કરીશું. તદુપરાંત નવા આવનારને શક્ય તેટલા મદદરૂપ થયશું.
આવેલા મહેમાન ઉન્મેશ દેસાઈ ત્થા સ્ટીફન ટીન્સ એ કહ્યું હતું કે રબારી સમાજ ના આવા સંમેલનો માટે કોઈપણ જાતની મદદ જરૂરત હોઈ અમારાથી બનતી મદદ કરીશું ત્થા આવેલા મહેમાન શ્રી સી.બી.પટેલે કહ્યું હતું કે રબારી સમાજને જ્યાં પણ મારી જરૂર હશે ત્યાં હું હાજર રહીશ.
આ ઉપરાંત આવેલા મહેમાનો માટે ભોજન નું. પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેનું આયોજન નીમેશભાઈ દેસાઈ (બ્રાહ્મણવાડા), વિજયભાઈ (મલ્લોપ), લાભુભાઈ દેસાઈ (અલોડાવાળા), પ્રકાશભાઈ (મકતુપુર), પીન્તુભાઈ (કેલીસણા) ત્થા કનુભાઈ (છઠીયારડા) દ્વારા કરવામાં આવ્યું હતું ત્થા આ ઉપરાંત હોલ ત્થા મ્યુઝીક નું આયોજન દિનેશભાઈ દેસાઈ ત્થા રમેશભાઈ દેસાઈ (અલોડા) તરફથી કરવામાં આવ્યું હતું.
Comments (7)
































jay goga , jay vadvala , kem cho bhai o hau rabari o ne patel na rom rom , jay goga
[Reply]
ajay desai, Editor of Ahmedabad Life Reply:
September 20th, 2011 at 10:14 am
Hi,
i am ajay Desai(sihorvaala) Edior of Ahmedabad Life News paper. we just started Gopalak Samaj News Paper. News Paper name is Ahmedabad Life. We want cover the all activety which going on Londan And other City. We cover the Activity And publish in Our Ahmedabad News Paper which is fully gopalk Samaj news paper.In this addistion we Pubished your Sanel milan samaroh which orgenized in london. We want your contact numer and your mail address.
Thanks
Ajay Desai
[Reply]
Beeja Ram Dewasi Reply:
October 15th, 2011 at 10:41 am
Tankx Ajay Bhai. BR DEWASI 9460915253
[Reply]
Mohan Desai Reply:
December 18th, 2011 at 2:55 am
Hello Dear Ajay,
i have Sent email to long ago but haven’t Received anything from you So please Mail me i need some of your Help.
Regards,
Mohan
[Reply]
good knowleg or rabari samaj rabari samaj is a mayalu samaj
[Reply]
i have proud of rabari samaj
[Reply]
good knowleg or rabari samaj rabari samaj is a mayalu samaj thank you rmesh bhai(aloda)9376307102
[Reply]