વાળીનાથ મંદિર

011 વાળીનાથ મંદિર60 વાળીનાથ મંદિર
પરમપુજ્ય શ્રી ૧૦૦૮ મહંતશ્રી બળદેવગીરીજી ગુરુશ્રી સુરજગીરીજી મહારાજના નાભીકમળમાં એવો દૈવી સંકેત થયોકે ભારતભરમાં અનેક મંદિરો પુન:નિર્માણ પામી જીર્ણોધ્ધાર થઇ રહ્યા છે એમ આપણી પરમ આસ્થાનું ધામશ્રી વાળીનાથજીનું મંદિર પણ એક વિશાળ ભવ્યાતીભવ્ય ,સુંદર શિવાલય આકાર પામે કે જે આપણી ભવિષ્યમાં આવનારી પેઢીઓનો દિવ્ય-ઐતિહાસિક વરસો બની રહે .પૂ.બાપુશ્રીએ આ સુવિચાર કોઠારી સ્વામીશ્રી ગોવિંદગીરીજી ને જણાવ્યો
કોઠારી સ્વામીએ પુ. બાપુશ્રીનો આ અલોકિક મનોભાવ જાણી ખુબજ પ્રસન્નતા અનુભવી આપના સમાજમાં વિધિવત રજુ કરી પછીતો વાત વાયુવેગે સમગ્ર સમાજમાં પ્રસરી ગઈ ને વિચારને વાચા મળી ગઈ, રબારી સમાજે પણ પુ. બાપુશ્રીના સૂરમાં સુર પુરાવ્યો… કે જાણી એની શુભ ઘડી આવી અનેક અહોભાવ સાથે આ યુગ પુરુષ દ્વારા આરંભાયેલા સુવર્ણ અવસરને સવિશેષ બિરદાવ્યો ,અને માથે ચઢાવ્યો ..બોલો વાળી નાથ ….બોલો વાળીનાથ … જય જયકાર સાથેના નાદગુંજ વચ્ચે શુભ સંકલ્પ પણ દર્શાવ્યોકે આ હિમાલય જેવું ભગીરથ કાર્ય પૂજ્ય મહંત બાપુના સાનિધ્યમાં અને કોઠારી સ્વામીશ્રીના નેતૃત્વમાં જ સંપૂર્ણ સાકાર પામે તેવી અત્યંત હર્ષની લાગણી વ્યક્ત કરી પ.પુ મહંતબાપુશ્રીનો પડતો બોલ ઝીલવા હરહમેશ આતુર એવા હર્ષઘેલા આપણા રબારી સમાજે પણ એવી ઈચ્છા જણાવી કે જે શુભ ઘડીની આપણે વરસોથી આતુરતા પૂર્વક કાગડોળે રાહ જોતા હતા એ સોનેરી પળ આજ આવી ઘોર કળીયુગમાં પણ અનંત યુંગોપર્યત ચાલનારા આ નયનરમ્ય વૈભવશાળી મંદિર પુન: નિર્માણ -જીર્ણોધ્ધારમાં આપણને યત-કિંચિત સહભાગી થવાનું સૌભાગ્ય સાંપડ્યું !!! ભૂમિપૂજન/ આશીવર્ચન :પ.પૂ.ધ .ધુ. શ્રી બલદેવગીરીજી ગુરુશ્રી સુરજગીરીજી મહારાજના કરકમળો દ્વારા ભોજનદાતાશ્રી : શ્રી બાબુભાઈ જેસંગભાઈ દેસાઈ વાતમાં પરિવાર (મકતુપુર) મંડપ દાતાશ્રી :સ્વ. શ્રી વાસ્તાભાઈ ભગત પરિવાર હસ્તે :શ્રી જીવરાજભાઈ માસ્તર (પાલોદર) વધુ માહિતી માટે સંસ્થા નાં નંબર પર સંપર્ક કરવો ફોન નંબર :૦૨૭૬૫ -૨૮૫૦૨૮ મો. ૯૪૨૬૩૦૭૮૭૮

તારીખ:- ૨૬-ઓગસ્ટ-૨૦૧૦
સ્થળ :- વાળીનાથ મંદિર
ખુબ ખુબ આભાર રમેશભાઈ( ‘ઈશ્ક’પાલનપુરી) નો કે જેમને આ આમંત્રણ પત્રિકા અમને મોકલી આપી અને અમે તેને અહિયાં પોસ્ટ કરી શક્યા..

Comments (18)

 

  1. Hemaraj Rabari says:

    ખુબ ખુબ આભાર રમેશભાઈ( ‘ઈશ્ક’પાલનપુરી)

    [Reply]

    RAJYA RAMESHBHAI PIRABHAI "ISHQ' PALANPURI Reply:

    એમાં વળી આભાર શેનો ? આપણું સહિયારું કામ તો છે ! તમે સમયસર પોસ્ટ કર્યો એ મહત્વની વાત છે

    [Reply]

    Hemaraj Rabari Reply:

    તમારો સમય કાઢી ને સમાજ ના કામ માં રૂચી લેવા બદલ ખુબ ખુબ ધન્યવાદ રમેશભાઈ(‘ઈશ્ક’પાલનપુરી)

    [Reply]

  2. VISHAL JOTANA says:

    mari vihotar natne tane atalo samay aapiyo te badal tamaro khubkhub abhar ane mari vihotar nat duniyama agavu sathan medvu 6e te badal tamaro sath sarkar aapta rejo ………….. jay mataji .JAY VADINATH

    [Reply]

  3. bhala bhai says:

    I am happy for know about the valinath tempal.
    I am proud of our rebari samaj and I give you very very thanks.

    FROM:-BHALA BHAI KASANAJI REBARI
    AT:POST:-DATTANI TA:-REODAR
    DIST:-SIROHI RAJ.MOB NO 9549280285

    [Reply]

  4. mari vihotar natne tane atalo semay apiyo te badal khub khub abhar ane mari vihotar nat ne duniyama agavu medavu 6 te badal tamaro sath sahkar apva amari khub namrvinanti…………jay mataji jay vadinath dev ni jay ane 33carod dev ni jay

    [Reply]

  5. jagdish desai (GHAGHOD) says:

    Jay goga Jay LAKHU Jay Valinath jay vadvala

    [Reply]

  6. JAY SEMOJ.JAY GOGA. JAY CHEHAR. JAY BABARI.
    SAMAJ TO APNU MAVTAR CHE.SAMAJ SEVA EJ PRABHU SEVA

    [Reply]

  7. khambhaliya ranchhod says:

    jay vadvala mare aa websie ma mara bhatrija no photograph ane tena vise ni thodi mahiti mukvi che teni umar 2.5 yers che ane te halma dudhai vadvala mandir ma sant che atle aa website ma tame eni mahiti nakhine samaj ni same tene lavo tevi vinanti . mane asha che ke tame mane call karinejarur thi ena vise ni mahiti mangavso jay vadvala my mo. no.>98795 30484 plese call me

    [Reply]

  8. desai mamta says:

    jay vadvada dev
    from :rabari mamta

    [Reply]

  9. desai mamta says:

    jay vadvada bapa

    [Reply]

  10. hitesh udela says:

    mane mari vihotar vali

    [Reply]

  11. vale vhotar ne prakash desai na ram ram

    prakash desai – 8264649279
    9558998030

    [Reply]

  12. TAMARA AMULYA SAMAY MATHI A VALI VIHOTAR MATE SAMAY KADHVA BADAL KHUB KHUB ABHINANDAN

    [Reply]

  13. naran rabari says:

    bhai amara layak kam hoyto keso.9727273938. naran desai (raju gam tarati.

    [Reply]

  14. frist thank you for samaj
    i am very happpy to rabari samaj
    your good nature of vihotar.
    hum mitti ke liye :MASTAK: de sakte he, hum DHARAM ke liye ‘JAAN’ de sakte he, hum VACHAN ke liye ‘ PRAN’ de sakte he , tabhi to hum apne aap ko
    ” RABARI” keh sakte he.
    have nice day.
    good luck.
    ranchhod (sabapor)

    [Reply]

Leave a Reply