વિહોતર એટલે શું ?

આપણા માંથી ઘણા એવા છે કે જેને વિહોતર એટલે શું એ નથી ખબર , વિહોતર નો ખરો અર્થ એમ થાય છે કે વીસ+સૌ+તેર(20+100+13=133),રબારી સમાજ જેવી રીતે જુદા જુદા નામ થે ઓળખાય છે આખા ભારત માં જેમ કે રાયકા, દેસાઈ, દેવાસી, હીરાવંશી તેવી જ રીતે આખા રબારી સમાજ માં કુલ ૧૧૩ શાખ પડે છે, હા આ વાત હકિકત છે રબારી સમાજ માં ૧૧૩ પેટા શાખ આવેલી છે.

600px NC 133.svg 2 300x300 વિહોતર એટલે શું ?

વડવાલા.કોમ અનુસાર ભગવાન પરશુરામે પૃથ્વીને એકવીસ વખત ક્ષત્રિહોવિહિન કરી ત્યારે ૧૩૩ જેટલા ક્ષત્રિયોએ પરશુરામના ડરથી ક્ષ્રાત્રધર્મ છોડી પશુપાલનનું કાર્ય સ્વીકાર્યુ. તેથી તેઓ ‘વિહોતર’ તરીકે ઓળખાયા.

વિહોતર શાખ આ મુજબ છે :

  • કટારિયા, કબોતરા, કાછોળ, કાછેલા, કાનકટા, કારસિયા, કાબોર, કેડ, કુકોહ, કુંભાર, કોમરા, કોલા, કાલોર
  • ખડોર, ખટાણા, ખાંભલ્યા, ખાર, ખારવાણિય,ગરછોળ,
  • ઘરમરીયા, ઘાટિયા, ઘાટેતેર, ઘાંઘવા, ઘાંઘોડ, ઘાટરિયા, ઘાંઘારિયા, ઘેલોચર, ઘેળોત્તર
  • ચરમટા, ચરકટા, ચમરિયા, ચાવડા, ચાનબીડા, ચેલાણા, ચૌહાણ.
  • જાદવ, જાજાળા, જેઠા, જેહ, જેઠવા, જોટાણા,
  • ઝિયોડ
  • ટલુકા, ટભારિયા
  • ડાભી, ડિયા
  • ઢઘોલ, ઢેંચવા, ઢેચોતર, ઢોકરીયા
  • દાંકીયા, દેવ, દોદળા, દેવરા, દેવરિયા.
  • નાગોર, નાવોર, નાંદવા, નાંદલિયા, નેહ,
  • પના, પરમાર, પરવરિયા, પદવાડા, પઢાર, પાટવાળ, પૂંછલ્યા
  • બલ્યા, બારેચ, બોરડ, બાર, બુચોતર
  • ભડસ્મા, ભારઈ, ભાઠી, ભાટરીયા, ભુંગોળા, ભૂખ્યા, ભૂંભળિયા, ભુંદરે, ભુંડ, ભેજા, ભોકુ
  • મકવાણા, મારૂચા,મેર, મેહ, મોટણ, મોરડાવ, મોરી, મોટું
  • રન્જયા, રજ્યા, રાજીયા, રાઠોડા, રાંણવા, રૂવારા,રૂણેચા,રૂડેયા, રોહિયા, રોઝિયા
  • લવ, લલુતરા, લળતુકા, લૂણી, લોઢા, લોહ, લોક
  • વણોતરા, વાતમા, વાઘેયા, વેજોલ, વેગડોર, વેરાંણા
  • શિલોરા, શેઠા,શેખા
  • સવઘોર, સાવધરીયા, સાંબોળ, સેવાળ, સેધિયા, સોલંકી
  • હડિયોલ, હાથોલ, હુચોલ, હૂણ
  • અચવા, અજોણા, અવછારિયા, આલ, આંબોઘરા, આબોચર,
  • ઈહોર, ઉમોટ, ઉજોડા, ઉલવા

મને આશા છે કે આમાં બધી શાખ આવી ગયી હશે અને જો કોઈ બાકે હોય તો અમને જણાવજો, કોમેન્ટ ધ્વારા જેઠે કરી ને આમાં ઉમેરી શકાય.

Editor note:

this is guest post by Neha Desai, you can contact her via Facebook and if you also want to write for us then contact us and will will replay you within 24 hrs.

Comments (25)

 

  1. aryaman says:

    Hi ……

    dat’s awesome man….thanks for all sakh names .

    Jay GoGa
    Aryaman

    [Reply]

    Raj Savdhariya Reply:

    thanks aryaman for giving feedback. we need support like this because for us feedback is the big achievement.

    [Reply]

  2. Abhishek says:

    You guys are doing some great work here. I am happy that somebody is taking the initiative here. All the best and let me know if any help needed from my side.

    [Reply]

    Raj Savdhariya Reply:

    thanks abhishek for feedback and we need people like you who is always ready to help.

    [Reply]

  3. Kunal says:

    nice collection…………..& i belong to last line “umot”………

    [Reply]

    Neha Reply:

    that’s Good.. thank you so much for the comment…

    [Reply]

    Raj Savdhariya Reply:

    thanks brother for your feedback and keep visit to Rabari Samaj…

    [Reply]

    Raj Savdhariya Reply:

    કુણાલભાઈ જો તમે છેલી લાયન ને જરા ધ્યાન થી જોવો તો તેમાં તમારી સાખ છે અને ધન્યવાદ સલાહ માટે…

    [Reply]

  4. nagesh rayka says:

    i m rabari
    bt my surname is not included in a above list
    my surname is “KALOR”
    ok best regards
    jay goga maharaj

    [Reply]

    Raj Savdhariya Reply:

    thanks for letting us know we will add that as soon as possible. jay goga maharaj

    [Reply]

  5. suresh says:

    મોહન ભાઈ શાખ મા વેરાંણા ભુલી ગયા છો ………

    [Reply]

    Mohan Desai Reply:

    ધન્યવાદ ભાઈ, હવે જોય લેશો ભાઈ અમે ઉમરી દીધી છે

    [Reply]

  6. Dinesh Desai says:

    thanks guys 4 doing such a great job

    [Reply]

    Raj Savdhariya Reply:

    ધન્યવાદ દિનેશભાઈ, આ રીતે અમને સલાહ અને સુચન આપતા રેહજો. જો સમય મળે તો અમારી મદદ કરજો સમાજ ના કામ માં એવી આશા રાખીએ છીએ

    [Reply]

    Mohan Desai Reply:

    thanks bro and we are waiting for you…i know you are busy but hope you get some time to write on this blog…

    [Reply]

  7. Neha says:

    wow thank you so much all of you guys.. i never thought ke only my one article get this much popularity … thank u thank u so much all of you

    [Reply]

  8. Govind Bhumaliya says:

    Very nice

    [Reply]

    Raj Savdhariya Reply:

    ધન્યવાદ ભાઈ, અને તમારી સલાહ, સુચન આપતા રેહજો

    [Reply]

  9. [...] રબારી સમાજના પરગણા May 24th, 2010, Author: Mohan Desai, Categories: rabari Sharevar __external_use_page_url = "http://www.rabarisamaj.com/%e0%aa%b0%e0%aa%ac%e0%aa%be%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b8%e0%aa%ae%e0%aa%be%e0%aa%9c%e0%aa%a8%e0%aa%be-%e0%aa%aa%e0%aa%b0%e0%aa%97%e0%aa%a3%e0%aa%be"; var __external_use_page_summary = "રબારી સમાજના પરગણા"; var __buzrr_style = "big_blue_buzzicon_bg"; રબારી સમાજ જેટલો મોટો છે તેમાં તેની વિશેષતા એટલીજ છે, જેમ કે આપણા સમાજ માં વિહોતર નાત આવેલ છે, અને આપ એના વિશે વધારે માહિતી અમારા આગળ નાં લેખ માં વાંચી શકો છો  વિહોતર એટલે શું ? [...]

  10. Desai laljibhai naran bhai says:

    kalotra shakh rahi gayel che

    [Reply]

  11. Kailash Desai says:

    nagesh(nogoh),nar,desai,bhangara,bhungor
    are left

    [Reply]

  12. Vipul pahwala(sevala) says:

    “PAHWALA” sakh rahi gayel che regards.
    Vipul.G. Pahwala from=Sevala Ta=chanasama Dist=Patan
    mara layak kam hoy to mane call &e-mail kari sako cho.
    desai_vipul20@yahoo.com

    [Reply]

  13. jagdish desai (GHAGHOD) says:

    Rabari samaj ma 113 sakh nathi 133 che uper sudharva vinanti

    [Reply]

  14. kanu desai says:

    kalotra sakh nathi

    [Reply]

Leave a Reply