શ્રી સમસ્ત રબારી સમાજ ટ્રસ્ટ – સોમનાથ

બાર જ્યોતિર્લીંગ માં પ્રથમ જ્યોતિર્લીંગ એવા શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્ય માં શ્રી સમસ્ત રબારી સમાજ ના ગૌરવ સમું એક ભવ્ય સંકુલ નિર્માણ પામી રહેલ છે. જેમાં ધર્મશાળા તેમજ કન્યા છાત્રાલય , કુમાર છાત્રાલય નું આયોજન કરી રહ્યા છીએ .આ સુભ કાર્યમાં સહભાગી થવા માટે આપણે શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન કરેલ છે. અને તેના મુખ્ય યજમાન દાતા શ્રી બાલાભાઈ રાજાભાઈ શામળા તથા શામળા પરિવાર તરફ થી સંપૂર્ણ ખર્ચ કરવા માં આવશે અને પોથી દાન , ભોજદાન તથા અન્ય દાન ની આવેલ રકમ આપણે નિર્માણધીન -ધર્મશાળા તથા કન્યા /કુમાર છાત્રાલય માં ખર્ચ કરવામાં આવશે .

રબારી સમાજ ના સર્વ પિતૃઓના આત્મકલ્યાણ અને મોક્ષાર્થે ભવ્યાતિભવ્ય મહા ભગીરથ કાર્યનું આયોજન સં ૨૦૬૭ ના ચૈત્રવદ ૪ ને ગુરુવાર તા. ૨૧/૦૪/૨૦૧૧ થી તા. ૨૭/૦૪/૨૦૧૧ ચૈત્રવદ ૧૦ ને બુધવાર સુધી શ્રી સોમનાથ સાંસ્કૃતિક હોલ માં રાખવામાં આવેલ છે.

LOGO શ્રી સમસ્ત રબારી સમાજ ટ્રસ્ટ   સોમનાથ

પરમ આદરણીય સંત શ્રી વડવાળા મંદિર દૂધરેજ પ.પુ. શ્રી પ્રેમદાસજી ગુરુશ્રી કલ્યાણદાસ મહારાજ પોતાના મધુર કંઠે થી શ્રી કૃષ્ણ લીલા નું રસપાન કરાવશે .તેમજ અખિલ ભારતીય રબારી સમાજ ના ગુરૂગાદી મહંત શ્રી નિર્મોહી પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી કનીરામદાસજી મહારાજ ગુરુશ્રી કલ્યાણદાસજી મહારાજ શ્રી વડવાળા મંદિર (દૂધરેજ) થી પધારશે તેમજ સમાજ ના અન્ય ધર્મગુરુઓ તથા નામી અનામી જ્ઞાતિ અગ્રણીઓ પધારશે. શ્રી સમસ્ત રબારી સમાજ-સોમનાથ તરફ થી ભાવભર્યું નિમંત્રણ છે.

- આ શુભ કાર્યમાં દાન આપી આપ સહભાગી બની શકો છો-

  • સહાયક પોથી યજમાન પદ માટે રૂ. ૫૧૦૦ નિર્ધારિત કરેલ છે.
  • એક દિવસ ની પ્રસાદી (ભોજન) ખર્ચ રૂ. ૨૧૦૦૦
  • પોથીયાત્રાનો પ્રારંભ સોમનાથ મંદિર થી સંસ્કૃતિક ભવન -(પ્ર.પાટણ) તારીખ ૨૧/૦૪/૨૦૧૧ સમય સાંજે ૦૪ વાગ્યે

પ્રવક્તા – શ્રી પ્રેમદાસજી ગુરુશ્રી કલ્યાણદાસજી મહારાજ શ્રી વડવાળા મંદિર (દૂધરેજ)

  • મંગલ પ્રારંભ - વી.સં. ૨૦૬૭ ના ચૈત્રવદ ૪ ને ગુરુવાર તા.૨૧/૦૪/૨૦૧૧ ના રોજ સાંજે ૩.૩૦ વાગ્યે
  • શ્રી કૃષ્ણ જન્મોત્સવ - વી.સં.૨૦૬૭ ના ચૈત્રવદ ૭ ને રવિવાર તા. ૨૪/૦૪/૨૦૧૧
  • શ્રી ગોવર્ધન પૂજા – વી.સં.૨૦૬૭ ના ચૈત્રવદ ૯ ને મંગળવાર તા.૨૬/૦૪/૨૦૧૧ ના રોજ સવારે ૧૧ વાગ્યે
  • શ્રી દ્વારકાધીસ સંગ શ્રી રુકમણી લગ્નોત્સવ – વી.સં.૨૦૬૭ ના ચૈત્રવદ ૧૦ ને બુધવાર તા. ૨૭/૦૪/૨૦૧૧ ના રોજ સાંજે ૦૬ વાગ્યે
  • ભોજન પ્રસાદ – તા.૨૧/૦૪/૨૦૧૧ થી તા.૨૭/૦૪/૨૦૧૧ સુધી દરરોજ બપોરે ૧૨:૩૦ કલાકે.

કથા સ્થળ – શ્રી સોમનાથ ટ્રસ્ટ શ્રી સંસ્કૃતિક ભવન સોમનાથ (પ્ર.પાટણ) સવારે ૦૯:૦૦થિ ૧૨:૦૦ કલાકે સાંજે ૦૩:૦૦ થી ૦૬:૦૦ કલાકે

પુર્ણાહુતી – વી.સં. ૨૦૬૭ ના ચૈત્રવદ ૧૦ ને બુધવાર તા. ૨૭/૦૪/૨૦૧૧

વ્યવસ્થાપક

  • શ્રી નગાજણભાઈ કાનાભાઈ કરમટા (૯૮૭૯૬૬૦૯૬૬)
  • શ્રી કરશનભાઈ મેરામણભાઈ કટારીયા (૯૯૨૫૪૮૪૯૫૫
  • શ્રી ભુપતભાઈ રામભાઈ કોડીયાતર (૯૨૨૮૩૦૮૯૪૫)
  • શ્રી જીવાભાઈ લક્ષ્મણભાઈ ચોપડા (૯૪૨૮૬૨૪૨૪૫)
  • શ્રી નાજાભાઈ સેજાભાઈ મકવાણા (૯૯૭૯૫૭૧૯૧૬)
  • શ્રી રામભાઈ દાનાભાઈ ચોપડા (૯૯૭૯૯૯૯૫૮૦)
  • નિમંત્રક – શ્રી બાલાભાઈ રાજાભાઈ શામળા -પ્રમુખ (શ્રી સમસ્ત રબારી સમાજ ટ્રસ્ટ-સોમનાથ)

મો.૯૮૨૪૩૬૫૯૬૨    ફો. (૦૨૮૭૬)૨૩૨૦૨૦.

Comments (4)

 

  1. paresh makwana says:

    mohanbhai jay vadwala,jay goga,jay somnath thankyou this patrika add to rabarisamaj.com

    [Reply]

    Mohan Desai Reply:

    you are Welcome paresh bhai… and thanks for the Info

    [Reply]

  2. Jay Vadvala & Jay Mataji,

    Respected Mohanbhai, There is a wonderful programme held here at Somnath. its a huge milestone of all sorathiya rabari samaj.Now we can say that we are on the path of achieving our social target. There is a very successfull programme called Bhagvad Saptah with a tremendous social attachment. the programme is organised by all sorathiya rabarisamaj veraval. all people attached with the whole period like they are celebrating their own personal programme

    thanks for all this,

    yours,
    Ashok L. Katariya(LIC-AGENT)
    cell-8141986585,8000989869

    [Reply]

    Mohan Desai Reply:

    That Good bro… Hope more and more Program like this Come and we will in unity for that to celebrate it.

    [Reply]

Leave a Reply