સમસ્ત રબારી સમાજ ટ્રસ્ટ-સોમનાથ ના કન્યા છાત્રાલય ના ભૂમિદાતા ને ખુબ ખુબ હાર્દિક અભિનંદન
पंछी पानी पिने से,घटेना सरिता नीर,
दान करे घटेना धन,सहाय करे रघुवीर.
શ્રી નગાજણભાઈ કાનાભાઈ કરમટા
c/o વિશ્વાસ પેટ્રોલીયમ, મુ. સુપાસી
મો. ૯૪૨૬૨૩૬૮૨૯
સમસ્ત રબારી સમાજ ટ્રસ્ટ-સોમનાથ ના ખજાનચી કમ સંગઠન અધ્યક્ષ એવા દીર્ઘદ્રષ્ટિવાળા દાનવીર શ્રી નગાજણભાઈ કાનાભાઈ કરમટા દ્વારા તેમના માતૃશ્રીના સ્મરણાથે વેરાવળ તાલુકા ના મુખ્ય મથક એવા સુપાસી ગામે મુખ્ય રોડ પર રૂ.૨૫ લાખ ની જમીન કન્યા કેળવણીના હેતુ માટે કન્યા છાત્રાલય બનાવવા સમસ્ત રબારી સમાજ ટ્રસ્ટ-સોમનાથ ને અર્પણ કરેલ છે. તે બદલ કૃતજ્ઞતા પ્રગટ કરીએ છીએ અને ખુબ ખુબ હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ.
સમસ્ત રબારી સમાજ ટ્રસ્ટ-સોમનાથ નાં હોદેદારો દ્વારા નગાજનભાઈ કરમટા ને ખુબ ખુબ હાર્દિક શુભકામના પાઠવીએ છીએ
- શ્રી રબારી બાલાભાઈ શામળા, (પ્રમુખ)
- શ્રી રબારી પ્રહલાદભાઈ શામળા, (ઉપપ્રમુખ)
- શ્રી રબારી રામભાઈ ચોપડા, (ગ્રામ્ય ઉપપ્રમુખ)
- શ્રી રબારી જીવાભાઈ ચોપડા,(મહામંત્રી)
- શ્રી રબારી ભુપતભાઈ કોડીયાતર,(આયોજક અધ્યક્ષ)
- શ્રી રબારી કરશનભાઈ કટારીયા,(શીક્ષણ અધ્યક્ષ)
- શ્રી રબારી વિરાભાઈ પી.ગલચર,(બાંધકામ અધ્યક્ષ)
- શ્રી રબારી નાજાભાઈ મકવાણા,(માનદમંત્રી)
- શ્રી રબારી વિરાભાઈ ચોપડા,(સંગઠન મંત્રી)
- શ્રી રબારી વજુભાઈ કરમટા,(સંગઠન મંત્રી)
- શ્રી રબારી હીરાભાઈ સોલંકી,(સંગઠન મંત્રી)
- શ્રી રબારી અશોકભાઈ કટારીયા, (ટ્રસ્ટી)
- શ્રી રબારી વિરાભાઈ એલ. ગલચર,(ટ્રસ્ટી)
- શ્રી રબારી અમરાભાઈ ચોપડા,(ટ્રસ્ટી)
- શ્રી રબારી લખમણભાઈ ચાવડા,(ટ્રસ્ટી)
- શ્રી રબારી ડાયાભાઇ કટારીયા,(ટ્રસ્ટી)
- શ્રી રબારી કરશનભાઈ ચોપડા,(ટ્રસ્ટી)
- શ્રી રબારી ભીખાભાઈ મુશાળ,(ટ્રસ્ટી)
- શ્રી રબારી દાનાભાઈ વેગળ,(ટ્રસ્ટી)
- શ્રી રબારી વેજાભાઈ ચોપડા,(ટ્રસ્ટી)
- શ્રી રબારી લખમણભાઈ મુશાળ,(ટ્રસ્ટી)
- શ્રી રબારી અરજણભાઈ કોડીયાતર,(ટ્રસ્ટી)
- શ્રી રબારી કાનાભાઈ ચોપડા,(ટ્રસ્ટી)
- શ્રી રબારી વિરાભાઈ ચોપડા,(ટ્રસ્ટી)
- શ્રી રબારી ગોવિંદભાઈ ચોપડા,(ટ્રસ્ટી)
- શ્રી રબારી લાખાભાઈ મુશાળ,(ટ્રસ્ટી)
ત્થા અમરેલી જીલ્લા સમસ્ત રબારી સમાજ વતી નગાજનભાઈ કરમટા ને ખુબ ખુબ હાર્દિક શુભકામના પાઠવીએ છીએ.
- શ્રી રબારી વિક્રમ આર. મકવાણા (અમરેલી)
- શ્રી રબારી બઘાભાઈ બાવભાઈ (દીતલા)
- શ્રી રબારી હાથીભાઈ વશરામભાઈ (નેસડી)
- શ્રી રબારી જહાભાઈ મકવાણા (વલારડી)
- શ્રી રબારી કાળુભાઈ વાલાભાઈ (ઈંગોરાણા)
- શ્રી રબારી ભગવાનભાઈ નાજાભાઈ (સરસીયા)
શ્રી રબારી પરેશભાઈ મકવાણા (વેરાવળ-ભીડીયા) દ્વારા નગાજનભાઈ કરમટા ને ખુબ ખુબ હાર્દિક શુભકામના પાઠવીએ છે ત્થા પવન મિત્ર મંડળ-ભીડીયા.વેરાવળ અને ગોગા મિત્ર મંડળ-વેરાવળ દ્વારા નગાજનભાઈ કરમટા ને ખુબ ખુબ હાર્દિક શુભકામના પાઠવીએ છીએ.
રબારીસમાજ.કોમ ની આખી ટીમ વતી શ્રી નગાજણભાઈ કાનાભાઈ કરમટાને ખુબ ખુબ અભિનંદનકે જેમણે આપણા સમાજની બહેન-દીકરીઓ માટે આટલું સારું કાર્ય કર્યું છે.
