સમસ્ત રબારી સમાજ સેવા ટ્રસ્ટ – સોમનાથ
આપણા સમાજ માં ઘણા લોકો છે જે આજે પણ કયી રીતે આપણા સમાજ ને આગળ લયી જવો તેના વિશે વિચાર કરે છે અને સાથે સાથે કામ પણ કરે છે. એનુંજ એક ઉદારણ છે “શ્રી સમસ્ત રબારી સમાજ સેવા ટ્રસ્ટ” – સોમનાથ. કે જેમણે આપણા સમાજના વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે છાત્રાલય ની વ્યવસ્થા કરી છે જેથી કરી આપણા વિદ્યાર્થી ભાઈ-બહેનો ને ભણવામાં કોઈ તકલીફ ના પડે.
જો આપણા સમાજની બધીજ સંસ્થા આવા કાર્ય કરે તો જરૂર આપણો સમાજ આગળ આવશે ને પ્રગતિ કરશે. સમાજ માં આવે સંસ્થા ને ખુબજ જરૂરત છે. વધારે માહિતી આપને આ ફોટો માથી મળી રહશે.

પરેશભાઈ નો ખુબ ખુબ આભાર કે જેમણે અમને આ માહેતી મોકલી આપી. જો આપની પાસે પણ આવિજ જાણકારી કે કોઈ સંસ્થા સાથે જોડાયેલા હો તો અમને જરુથી જણાવસો. આપ અમને ઈમૈલ કરી સકો છો. mohan@rabarisamaj.com and mohandesai3@gmail.com.
Comments (5)

પરેશભાઈ નો ખુબ ખુબ આભાર
[Reply]
thank you hiteshbhai
[Reply]
khub khub abhindan rabari samjna suryo na tej saman data one mara ram ram. jay mataji, jay vadvala.
[Reply]
nice….paresh
[Reply]
i am happy for launch this site,and thank you mohan bhai.
so,hu pan computer eng. study karu chhu aetle web site babte koi pan kam hoy to please call me.
[Reply]