સરહદી પંથકના એજન્ટ રાજુભાઇ રબારી અમેરિકામાં એલ.આઇ.સી.ની તાલીમ લેવા જશે

સરહદી પંથકના એજન્ટ અમેરિકામાં એલ.આઇ.સી.ની તાલીમ લેવા જશે.

થરાદ-વાવ તાલુકા જેવા આંતરિયાળ વિસ્તારમાં રહેતા અને ભારતીય જીવન વિમા નિગમની ધાનેરા શાખામાં એજન્ટ તરીકે કાર્યકર્તા રાજુભાઇ રબારી (ચારડા) એ એમ.ડી.આર.ટી. (મિલેનિયમ ડોલર રાઉન્ડ ટેબલ) ની એક મહત્ત્વની લાયકાત પ્રાપ્ત કરી હતી. આથી તેમની અમેરિકા ખાતે યોજાનાર આખા વિશ્વના એજન્ટોના એક સેમિનારમાં ઉપસ્થિત રહી જીવન વિમાની વધુ તાલીમ માટે પસંદગી થવા પામી છે. તેમની આ સિઘ્ધીથી ધાનેરા શાખાના મુખ્ય મેનેજર આર.પી. શર્મા દ્બારા સન્માન પણ કરાયું હતું.

Rajubhai સરહદી પંથકના એજન્ટ રાજુભાઇ રબારી અમેરિકામાં એલ.આઇ.સી.ની તાલીમ લેવા જશે

RabariSamaj.com  ની આખી ટીમ વતી રાજુભાઈને ખુબ ખુબ અભિનંદન.

Comments (4)

 

  1. Raja Garchar says:

    great job done we wish all the best for your trip.
    god bless you

    [Reply]

  2. khub khub abinandan raju bhai ne

    [Reply]

  3. dashrath vaghel says:

    khub lhub abhinanadan

    [Reply]

  4. vahre 20 100 13 virla,khub khushi thay, nat no nath pragati apave .

    ABHINANDAN.
    .

    [Reply]

Leave a Reply