રાયકા ટ્રસ્ટ દ્વારા અભ્યાસ ની સંસ્થા “ભંદુ” રબારી સમાજ માટે
આપડા રબારી ભણતા ભાઈઓ અને બેહનો માટે ખુશ ખબર છે. કે હવે તેમના માટે રાયકા ટ્રસ્ટ એ નવી સંસ્થા સ્થાપી છે જેનું નામ “ભંદુ” છે. અને કોય વય ના લોકો ત્યાં જાય શકે છે વાચવા માટે અને શીખવા માટે.
રાયકા ટ્રસ્ટ દ્વારા ”ભંદુ” સંસ્થા ખાસ આપડા રબારી સમાજ માટે સ્થાપવામાં આવી છે. આ સંસ્થા માં નીચે આપેલ અભ્યાસકર્મ ચાલુ કરવા માં આવેલ છે.
૧. અહિયાં વર્ગ માં પાયાનું ”અંગ્રેજી શીખવાડવા” માં આવે છે (અંગ્રેજી વ્યાકરણ, અંગ્રેજી બોલતા, લખવાની કુશળતા, ભાષા).
૨. અહિયાં વર્ગ માં વિદ્યાર્થીઓ ને તેમના “સામાજિક વહેવાર” અને તેમના “અધિકાર” વિશે શીખવાડવા માં આવે છે.
૩. અહિયાં વર્ગ માં “સ્પર્ધાત્મક” પરીક્ષાઓ લેવાય છે.
૪. અહિયાં વર્ગ માં “એમ.બી.એ.” માં પ્રવેશ માટે જીસેટ અને કેટ ની પરીક્ષા લેવાય છે.
૫. અહિયાં વર્ગ માં વિદ્યાર્થીઓ ને “જી.પી.એસ.સી.” ની પરીક્ષા માટે તૈયાર કરવા માં આવે છે.
૬ . અહિયાં “ગ્રંથાલય” માં “સ્પર્ધાત્મક પરીક્ષાઓ” માટે વાચવા ની ચોપડીઓ હાજર છે.
૭. અહિયાં ભણવાનું છોડી દીધેલ વિદ્યાર્થીઓ માટે પણ વર્ગ છે (ઇગનું).
આપડા રબારી ભાઈઓ અને બેહનો માટે ”ભંદુ” સંસ્થા ના દરવાજા હમેશા ખુલા. જયારે પણ સમય મળે ત્યારે જાવ અને જુવો કે શું સુવીધાઓ આપે છે રાયકા ટ્રસ્ટ.
“ભંદુ” સંસ્થા નું સરનામું નીચે પ્રમાણે છે
રાયકા શિક્ષણ સંસ્થા
રેક્ટ ઓફીસ, લાસુબેન જોરાભાઈ બંધુ વિદ્યા કેન્દ્ર
“વિશત કોમ્પ્લેક્ષ” વાળીનાથ ચોક,
૧૩૨ ફૂટ રીંગ રોડ, મેમનગર, અમદાવાદ
ફોન નંબર: (૦૭૯) ૨૯૦૯૮૧૬૨ (સમય- સવારે ૧૦:૦૦ વાગ્યા થી સાંજે ૬:૦૦ વાગ્યા)
વેબસાઈટ: www.raikatrust.com, ઈમેલ :raikatrust@yahoo.com
Comments (3)


gpsc ma pass thanar darek ne abhinandan ane rayka education trust ne pan samaj ma chupayel pratibha ne protshan apva badal khub abhinandan rabari samaj ni website sharu karnar ne pan samaj vati hu abhar manu chu jay hind
[Reply]
raj savdhariya Reply:
August 9th, 2010 at 2:59 am
thanks bhai and keep supporting…
[Reply]
ati utam avu saras kam maja avi gayi mane pan bhanvanu man thai jay 6 khub lhub abhinandan samaj ne ane rayka trust ne ane samajna protsahkone vadvada dev himat sathe krupa varsavta rahe………………
[Reply]