બહુચર માં નો ઈતિહાસ

3890997827 58a45e3d97 બહુચર માં નો ઈતિહાસ

બહુચર માતા હિંદુઓ મા દેવી તરીકે પૂજાય છે. બહુચર માતા ચરણ બાપાલ દાણ દેથા ના દીકરી હતા. બહુચર મા અને તેમના બહેન એક દિવસ બહાર ગામ જાય રહ્યા હતા અને ત્યાં બપિયા નામ ના લુંટારા એ તેમના સાથે જય રહેલ બધા મુસાફરો પર હુમલો કર્યો. આ બધુ એકદમ સામાન્ય હતું તે સમય મા ચરણ ના પુરુષ અને સ્ત્રીઓ મા કે જો તમારા કરતા તમારો દુશ્મન વધારે તાકતવર હોય તો તેના સરણે નહિ થવાનું, પણ પોતાનો જીવ આપી દેવાનો.

તે સમય મા ચરણ નું લોહી વેહતું કરવું તે બહુ મોટું ભયાનક પાપ હતું. અને જયારે બપિયા એ આ મુશાફરો પણ હુમલો કર્યો ત્યારે, બહુચર મા અને તેમના બહેન એ મુસાફરો ની જૂથ મા જાહેર કર્યું કે લુટારૂ આવી રહ્યા છે અને પછી તેમને બન્ને ને પોતાના સ્તન કાપી નાખ્યા. ઈતિહાસ કહે છે કે તેના પછી માતાજી ના પ્રકોપ થી બપિયા ની શાપિત થયો અને તે નપુંસક બની ગયો. જયારે બપિયા એ મા બહુચર ની પૂજા કરવા ની ચાલુ કરી અને સ્ત્રીઓ જેવા કપડા અને હાલચાલ કાર્ય પછી તેનો આ શાર્પ દૂર થયો. આજ ના સમય મા બહુચર માં ની પૂજા અને આશ્રયદાતા તરીકે ભારત નો નપુંસક સમાજ કરે છે. બહુચર માતા ના ભક્તો અહિષા મા માને છે એટલે પ્રાણીઓ અને બીજા જીવો ને મારવુ તે મોટું પાપ ગણે છે.

3895772504 d960987053 બહુચર માં નો ઈતિહાસ

એક એવી પણ દંતકથા છે કે એક રાજા હતો કે જેને બહુચર મા ની પુંજા કરી ને માતા પાસે સંતાન પ્રાપ્તી ના આશીર્વાદ માગ્યા હતા. અને બહુચર મા એ તેને સંતાન પ્રાપ્તી માટે આશીર્વાદ આપ્યા, તો રાજા ના ઘરે પુત્ર નો જન્મ થયો કે જેનું નામ જેઠો હતું પણ તે નપુંસક હતો. એક રાતે મા બહુચર જેઠા ની સ્વપ્ના મા આવ્યા અને તેને કહ્યું કે જનનાંગ કાપી નાખ, અને સ્ત્રીઓ ના કપડા પેહરી ને તેમનો ભક્ત બની જાય. પછી બહુચર મા એ જેટલા પણ નપુંસક હતા તેમને હુકમ કર્યો કે તે પણ જેઠા જેવું કરે, અને જો તે તેવું નહિ કરે તો તેમના આવનારા સાત-જનમ સુધી તે નપુંસક તરીકે જનમ લેશે.

આ રીતે બહુચર માતાજી નો ધાર્મિક શામ્પ્રદય વધ્યો  અને જેટલા પણ ભક્તો કે જે પોતાના ગુપ્તાંગ કાપી નાખે અને કુવારા રેહશે તેમનો ઊધાર માં કરશે. બીજી એક એવી દંતકથા છે માતા પેહલા એક રાજા ની રાણી હતા અને તેમના પતિ નો ગુપ્તાંગ કાપી નાખ્યો હતો કારણ કે તેમના પતિ લગ્ન પછી તેમની સાથે રેહાજાની જગ્યાએ, તે બહાર જંગલ મા જય ને સ્ત્રીઓ ની જેમ વર્તન કરતા હતા.

275px Bahucharadevi બહુચર માં નો ઈતિહાસ

બહુચર માતા નું મંદિર એ બહુચારજી મા છે કે જે મેહસાણા તાલુકા મા આવેલ છે અને મેહસાણા ગુજરાત રાજ્ય મા આવેલ છે. બહુચારજી એ અમદાવાદ થી ૧૧૦ કિલોમીટર દૂર છે અને ૩૫ કિલોમીટર મેહસાણા ની પશ્ચિમ દિશા મા આવેલ છે.

આમારા કરતા વધારે માહિતી જો તમારી પાસે હોય તો આમારો જર્રોર થી સંપર્ક સધાસો. rajesh@rabarisamaj.com

Comments (3)

 

  1. mohan says:

    bahuj sare jaankare che bhai … khub khub aabhar

    [Reply]

  2. Deven desai khanpur rajkua says:

    pirana dharm ni histry aapso plz

    [Reply]

  3. Mataji ni jankari mate tamaaro kubh-kubh abbhar.
    JAI BAHUCHAR

    [Reply]

Leave a Reply