અખિલ કચ્છ જીલ્લા સમસ્ત રબારી સમાજ દ્વારા આયોજિત મહા મહોત્સવ નું દિવ્ય આમંત્રણ
મંગલ દીપ પ્રાગટ્ય : સવારે ૧૦-૦૦ કલાકે
નિર્મોહી પીઠાધીશ્વર અનંત વિભૂષિત શ્રી મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ શ્રી કનીરામદાસજી મહારાજ, પ.પુ. બ્રહ્મચારી શ્રી આનંદ્લાજી મહારાજ (ગાદીપતિ શ્રી નારાયણ સરોવર જાગીર),
પ.પુ. ૧૦૮ મહંત શ્રી દીનેશગીરીજી મહારાજ-કોટેશ્વર જાગીર,ત્થા પ.પુ. ૧૦૮ મહંત શ્રી રામજીવનદાસજી મહારાજ – રંગનાથધામ, નારાયણ સરોવર ના વરદ હસ્તે
કારતક સુદ ૧૨ ને સોમવાર તા.૭-૧૧-૨૦૧૧ સાંજે ૫-૦૦ કલાકે ભવ્ય નંદ મહોત્સવ રાત્રે ૯-૦૦ કલાકે ભવ્ય સંતવાણી શ્રી ખીમજી ભરવાડ એન્ડ પાર્ટી – રાજકોટ
શ્રી દ્વારકાધીશ સંગે શ્રી રૂક્ષમણી લગ્નોત્સવ
કારતક સુદ ૧૪ ને બુધવારે તા. ૯-૧૧-૨૦૧૧ ને સાંજે 6-00 કલાકે અતિ ભવ્યતાથી મનાવવામાં આવશે.
પત્કોરી : સાંજે ૭-૦૦ કલાકે કોરીના આચાર્ય શ્રી ગૌસ્વામી હીરાગર લક્ષ્માંનગર, સમ્ત્રવાલા આરાધીવાની : રાત્રે ૯-૦૦ કલાકે.
કલાકાર : વાંકા વજી ઉખેડા, હમીર વજી, પલ વસંગ-ઉકેર, રામજી વેરસી સણોસરા અન્ય સાથી
કારતક સુદ – ૧૫ (પૂનમ ) ને ગુરુવારે તા. ૧૦-૧૧-૨૦૧૧ ને બપોરે ૧૨-૦૦ કલાકે કથા પૂર્ણાહુતી સહ દશાંશ હવન
સવારે ૯-૦૦ થી ૧૨-૦૦
સાંજે ૩-૦૦ થી ૬-૦૦
કથા ના આચાર્ય :
શાસ્ત્રી શ્રી અજીતભાઈ વિથલદાસ જોશી
તીર્થગોર, નારાયણ સરોવર-કચ્છ
મો. ૯૯૨૫૧ ૩૩૧૪૯
મહા મહોત્સવ ના મુખ્ય યજમાનશ્રીઓ
મહા મહોત્સવના મુખ્ય યજમાન રબારી કાનાભાઈ કાંયાભાઈ ત્થા હિરુબેન કાનાભાઈ ખટાણાં પરિવાર-કોડકી તરફથી રૂ. ૧,૧૧,૧૧૧/-
હ. જેમલભાઇ કાનાભાઈ રબારી ( સદસ્ય તાલુકા પંચાયત ભુજ, પ્રમુખ સમૂહ લગ્ન સમિતિ)
હ. દેવાભાઈ કાનાભાઈ રબારી
સંતો મહંતોની ભેટ-પુજાના મુખ્ય યજમાન
ભોપા શ્રી જગાભાઇ ડુંગરભાઇ અને રાજુભાઈ જગાભાઇ રબારી પરિવાર-ભોપાવાંઢ તરફથી રૂ. ૧,૧૧,૧૧૧/-
હ. ભોપાશ્રી ભજુભાઈ જગાભાઇ ભોપાવાંઢ
મંડપના મુખ્ય યજમાન
રબારી સામતભાઈ સાંગણભાઈ પરિવાર-સાયણ તરફથી રૂ. ૧,૧૧,૧૧૧/-
હ. સોમાભાઈ સામતભાઈ રબારી (માજી સદસ્ય તાલુકા પંચાયત લખપત)
હ. રામીબેન સોમાભાઈ રબારી (સદસ્ય તાલુકા પંચાયત લખપત)
શ્રી અખિલ કચ્છ જીલ્લા સમસ્ત રબારી સમાજ ત્થા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સમિતિ
- રબારી હીરાભાઈ દેવાભાઈ – ટપ્પર (પ્રમુખશ્રી અખિલ કચ્છ રબારી સમાજ)
- રબારી અરજણભાઈ હીરાભાઈ – ઝરુ (પ્રમુખશ્રી અંજાર તાલુકા ઢેબર રબારી સમાજ)
- રબારી હીરાભાઈ કારાભાઈ – ઘોડાલક (પ્રમુખશ્રી માકપટ રબારી સમાજ)
- રબારી વાંકાભાઈ લાખાભાઈ – મેઘપર (ઉપ પ્રમુખશ્રી માકપટ રબારી સમાજ)
- ભોપાશ્રી હીરાભાઈ રાજાભાઈ – ભોપાવાંઢ (માકપટ રબારી સમાજ આગેવાન)
- રબારી દેવશીભાઈ રણમલભાઈ -કુંભારડી (પ્રમુખશ્રી ભચાઉ તાલુકા રબારી સમાજ)
- રબારી જેસાભાઈ મેઘાભાઇ – બેલા (પ્રમુખશ્રી રાપર તાલુકા રબારી સમાજ)
- રબારી રણછોડભાઈ હરિભાઈ – ભુટકિયા (ઉપ પ્રમુખશ્રી રાપર તાલુકા રબારી સમાજ)
- રબારી સોમાભાઈ લખમીરભાઈ – જાડુંવા (આગેવાન શ્રી ગરડા પંથક રબારી સમાજ)
- રબારી થાવરભાઈ હીરાભાઈ – સાંયણ (આગેવાન શ્રી ગરડા પંથક રબારી સમાજ)
- રબારી પન્નાભાઈ જુમ્માભાઈ – જાડુંવા (પ્રમુખશ્રી ગરડા પંથક રબારી સમાજ યુવક મંડળ)
કથા સ્થળ : “ગોકુળધામ” શ્રી વાલ્રમ વિશ્રામ ધામ, મુ. નારાયણ સરોવર, તા. લખપત-કચ્છ.
સંપર્ક : વંકાભાઈ મમુભાઇ રબારી-ભુજોડી મો.૯૮૭૯૩૬૦૧૨૦, ભોપા આશાભાઈ રામાભાઈ – ભોપાવાંઢ મો.૯૮૨૫૫૯૯૨૪૯









