માં મેલડી અને તેના ધામ (મંદિર)

meldi mata 1 માં મેલડી અને તેના ધામ (મંદિર)

આપડે બધા જાણીએ છીએ કે માં મેલડી ની માયા અપ્રમપાર  છે અને તેની સાથે ગણી જુદી જુદી દંથ કથાઓ જોડાયેલ છે. ગણા બધા લોકો છે કે જે કહે છે કે માં મેલડી આ ગામ માં વસેલા છે અને પેલા ગામ વસેલા છે.

હાલ મા ઈન્ટરનેટ પર થી મળેલ માહિતી વિશે વાત કરીએ તો એવું કેહવાય છે કે મેહસાણા પાસે આવેલ રામોસણા ગામ સહુથી વધારે પ્રખ્યાત છે માં મેલડી માટે અને ત્યાં માં મેલડી નું બહુ સરસ મંદિર પણ છે. લોકોનું કેહવું છે કે ત્યાં માં મેલડી તેના દર્શન આપે છે અને માં મેલડી ની વસવાટ છે. અહિયાં રોજ ના હજારો લોકો આવે છે તેમની માનતા પૂરી કરવા અને માં ના દર્શન કરવા કે જેનાથી તેમના જીવન મા શાંતિ આવે.

meldi mata 2 માં મેલડી અને તેના ધામ (મંદિર) meldi mata 3 માં મેલડી અને તેના ધામ (મંદિર)

રામોસણા ગામ ના લોકો નું એવું કેહવું છે કે આજ થી ૧૫૦ વરસ પેહલા સ્વ.પુંજીરામ લાલદાસ પટેલ એ માં મેલડી ના પધારામણા કરી અને માં મેલડી નો આ ગામ મા વસવાટ કરાવ્યો હતો. સ્વ. પુંજીરામ લાલદાસ પટેલ ને કોય પુત્ર નોહ્તો એટલે તેમના ભાઈ ના પુત્ર માધવદાસ પટેલ એ માં મેલડી ની સ્થાપના તેમના મેડીવાળા મકાન મા કરી હતી અને તેમને પૂરું જીવન માં મેલડી ની પૂજા કરી છે એટલે ગામ ના લોકો કહે છે “માધા ભાની મેલડી”. માધવદાસ ના અવસાન પછી તેમના પુત્ર પ્રભુદાસ પટેલ પણ ૪૦ વરસ સુધી માં મેલડી ની પૂજા કરી છે કે જે 2 વરસ પેહલાજ અવસાન પામ્યા છે.

meldi mata 5 માં મેલડી અને તેના ધામ (મંદિર)meldi mata 4 માં મેલડી અને તેના ધામ (મંદિર)

હાલ મા ડાયાભાઇ પટેલ કે જે ભક્ત છે માં મેલડી ના અને તે હાલ મા મંદિર ની બધી જ પ્રવુંતિઓ નું ધ્યાન રાખે છે. મેલડી માં ના આશીર્વાદ થી તેમને લોકો ને “દારૂ અને બિન જરૂરી વસ્તુઓ”  થી દૂર રેહવા માટે ના “યાગ્નસ” અને “લક્ષચંડી મહાયાગ” નામ ના કાર્યકમ કરેલ છે. બધાનું માનવું છે કે ડાયાભાઇ હમેશા લોકો ના ભલા માટે ની પ્રવુંતિઓ કરે છે અને તેના માટે માં મેલડી ના આશીર્વાદ છે તેમની સાથે.

new 1 માં મેલડી અને તેના ધામ (મંદિર)

માં મેલડી ના ગણા મંદિર છે અને વધારે પ્રખ્યાત મા તો રામોસણા અને કૈયલ છે. તેમના સરનામાં નીચે મુજબ છે.

પેહલું સરનામું: ગામ – રામોસણા, જીલ્લો – મેહસાણા, રાજ્ય – ગુજરાત.

બીજું સરનામું: ગામ – કૈયલ, જીલ્લો – કડી, રાજ્ય – ગુજરાત.

આના થી વધારે માહિતી તમારી પાસે હોય તો અમને મોકલી આપસો. જય માં મેલડી….

Comments (10)

 

  1. vidhyut rabari says:

    yes Rajbhai we shoud have to come up with our new thoughts for our community.we need to stand up together for making our comunity strong.thanks

    [Reply]

    raj savdhariya Reply:

    yes brother you 100% right but it’s not easy as we talk. it will take some time but during this time we can create big group with same thoughts for change in Rabari samaj….Jay Goga Maharaj….

    [Reply]

  2. malav desai says:

    JAY GOGA JAY MELDI JAY KUVARIKA JAY BHADRAKALI

    [Reply]

    raj savdhariya Reply:

    thanks bhai and keep reading this website…and keep supporting…Jay Goga Maharaj

    [Reply]

    Lakha Rabari Reply:

    bhai hu kachchh mathi chu tunda vandh (bhopa ni vandh) maru gam che bhai hu computer sikhu chu gamda na navma dhoran sudhi bhanyo chu bas vadhjare kai avtu nathi pan Bahu saras bhai aato bahu saru kevay rabari samaj ni web site ane samaj ne lagati mahiti samaj na sikshit nav javano joi sake jani sake

    [Reply]

    Mohan Desai Reply:

    bhai e bahu saru kevay ke tame computer sikhe rahya cho ane mane bahu aand che aaje ke amare site nana nana gaamda sudhe pan poche che, ane naa bhanya ne chinta nahe karta je samy gayo te gayo , have aavte kaal vise vicharo ane aagal vadho koi pan help joye to mane email karso : mohan@rabarisamaj.com par.

  3. Dev.M.Rabari says:

    Just Welldone

    [Reply]

  4. rajubhai says:

    jay madi /jay meldi mata mandir -jagubhai barat /gam bhatvas /ta. satlasna /dist.visnagar /aa sthan upar ak bhavy pathar nu mandir bani rahyu 6,aa sthan ak darshaniy 6…..jay mataji

    [Reply]

  5. mohan desai says:

    hiiiiiiii, mohanbhai desai, me a uparni lakhelu vachiyu 6e te mane saras lagyu 6e, have mare tamne ek vat pu6vi 6e?
    maru name dinesh parmar 6e, ane hu atyare job karu su rajkot ma, maru mud game bhadedi 6e, kalawad talukama ave 6e, mo. 9924030606 mane phone kajo plz mare kam 6e,

    [Reply]

  6. dikesh says:

    i like this work to the meldi mataji

    [Reply]

Leave a Reply