રેક્ટ દ્વારા આયોજિત સન્માન સમારંભના સંભારણાં
તારીખ ૨૪ ઓક્ટોબર ૨૦૧૦ ના રોજ UPSC GPSC PSI તથા અન્ય પરીક્ષામા ઝળહળતી સફળતા મેળવીને રબારી સમાજનું ગૌરવ વધારનારા યુવાનોનું ભવ્ય સન્માન રાયકા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ ( RECT ) દ્વારા H K Arts College, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું.
સમારંભમાં શ્રી બાબુભાઈ દેસાઈ (મકતુપુર), શ્રી સાગરભાઈ રબારી, શ્રી V V રબારી, DySP ઉષાબેન રાડા, શ્રી લાલસિંહજી, શ્રી જીવણભાઈ દેસાઈ, શ્રી S P દેસાઈ (આર્કિટેક્ટ), શ્રી B D ગલચર (IRS) તથા રબારી સમાજના અન્ય આગેવાન મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સમારંભનું સ્થળ
એન્કર શ્રી અર્જુનભાઈ રબારી (વડોદરા)
શ્રી ચીમનભાઈ કટારા(CA) શ્રી બાબુભાઈ દેસાઈ ( MLA )નું સ્વાગત કરી રહ્યા છે.
શ્રી ધરમસિંહભાઈ રબારી (નિરમા યુનિવર્સિટી) શ્રી જીવણભાઈ દેસાઈનું સ્વાગત કરી રહ્યા છે.
શ્રી અશોકભાઈ કાલોર શ્રી V V રબારી (IPS)નું સ્વાગત કરી રહ્યા છે.
શ્રી લાલસિંહ સભાખંડને સંબોધી રહ્યા છે.
શ્રી V V રબારી સભાખંડને સંબોધી રહ્યા છે.
શ્રી બાબુભાઈ દેસાઈ ( MLA ) શ્રી નિમ્બારાજી (IRS)નું સન્માન કરી રહ્યા છે.
શ્રી રાજેશભાઈ આલ (મામલતદાર)નું સન્માન કરવામાં આવી રહ્યું છે.
PSI ની પરીક્ષા માટે શરૂઆતમાં ફીઝીકલ ટેસ્ટ થી શરૂ કરીને ફાઈનલ સિલેકશન સુધી ઉમેદવારોને અત્યંત ઉપયોગી માર્ગદર્શન આપવા બદલ શ્રી રાજેશભાઈ આલ અને શ્રી રાજુભાઈ દેસાઈ (પાલ્લી) નું સમારંભમાં વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
PSI માં સિલેક્ટ થયેલા કેટલાક મિત્રોના ફોટોગ્રાફ નીચે જોઈ શકાય છે.
અંતે પ્રીતિ-ભોજન ની એક ઝલક
અમે ખુબ ખુબ આભારી છીએ મહિંદર ભાઈ નાં કે જેમણે અમને આ માહીતે મોકલે આપી, આપ પણ આપણા સમાજ માં થતા કાર્યક્રમ વિશે અમને જણાવી શકો છો અમારે ઈમેલ આયડી પર mohan@rabarisamaj.com or mohandesai3@gmail.com
Comments (10)



































Good work Mohanbhai….
[Reply]
A very great and noble work u r doing , mohanbhai n ur team , congrts n all the best , thank u
[Reply]
i want to know address n contact number of RECT
[Reply]
I really appriciate ur events Mr.mohan Desai.
And i am intrested to know about our organizations and its events.
[Reply]
very nice work is going on..but everybody shoud join this activities and should take part and coperate programmes like thease……but a few people and some young boys r involve in some bad habits and those things make our society a shamefull..our society is being proud of avoiding such bad habits like thease. our society is a different from other societies in bad habits like thease.but few people start bad habits like thease so we should all try to stop thease bad activities.. thanks ..
[Reply]
please give me all thease updates of all activities about our society like this on my email adddress. thanks.
[Reply]
hi sir i truly admire such things which we had nt even thoght that such events can happen in our cast…and u made it happen thanks sir….n i jst wannna join you as voluntier…i m dng c.s…has visited the rect site also…i would love to do anything if i can participate in such revolutinery works….
[Reply]
i so exited the this web site & Rect is really nice guidance the boy’s i am service in Indian Army my name is Desai Pragnesh ok thanks
[Reply]
Mari Natvihotar ne Mara Khub Khub Ram Ram,Vihotarna Ava Sara Kamkaj Ma Focus Padta rahe ne Tejasvi Virlao Ne Avu Sanman Kara Rahe Tevi Mari Subhechha.
[Reply]
Hi sir please we need all updates uor society
[Reply]