રાયકા ટ્રસ્ટ દ્વારા સ્કોલરશીપ અને સેમીનાર ફોટોસ – ૨૦૦૯
રાયકા ટ્રસ્ટ દ્વારા વર્ષ ૨૦૦૯ માં કરવા માં આવેલ પ્રવુંતીઓ ના પરિણામ તરીકે થોડા ફોટો અહિયાં મુકેલ છે, કે જેનાથી તમને ખ્યાલ આવે કે રાયકા ટ્રસ્ટ રબારી સમાજ માટે શું કરી રહ્યું છે. જેમાં સહુ થી પેહલા “રેક્ટ” દ્વારા ઉચ ગુણ લાવનારા ભાઈઓ અને બેહનો ને આપવામાં ઉપહાર ના ફોટો છે.
અને હવે રાયકા ટ્રસ્ટ દ્વારા ચર્ચા-વિચારણા માટે કરવામાં આવેલ કાર્યક્રમ કે જેમાં ૧૦૦ થી વધારે ભાઈઓ અને બેહનો એ ભાગ લીધેલ અને તેમના ભવિષ્ય વિશે ચર્ચા કરેલ. અને જેમાંથી ગણા ભાઈઓ અને બેહનો હાલ ની જી.પી.એસ.સી. ની પરીક્ષા માં સફળ થયેલ છે.
શું કહ્યું તમે નથી આ ફોટોસ માં અને તમારે પણ આવવું છે, તો આજેજ સંપર્ક કરો રાયકા ટ્રસ્ટ અને ભૂલતા નહિ કે આવા નવા કાર્યક્રમ રાયકા ટ્રસ્ટ દ્વારા આવાના ના છે વર્ષ ૨૦૧૦ . તમારી પાસે આવા કોય રાયકા ટ્રસ્ટ કે સમાજ ના કાર્યક્રમ ફોટોસ હોય તો મોકલી આપસો. જય ગોગા મહારાજ…
Comments (14)











I am Bhavesh Dewasi from Rajasthan ( goliya , Dhanari)
[Reply]
mohan Reply:
August 10th, 2010 at 7:04 am
Ram ram sa, kese hai aap?
[Reply]
this is Bhavesh dewasi. I am live in rajasthan ( Sirohi ) Goliya dhanari. i am complate B.Com. others professional course – Hardware & Networking , MSCE. CCNA, RED-HAt. I am Working in Sterling greenwooods LTD. As per admin manager , personal Assistance of company of chairmen.i want want to take my Rabari Community at another level compare to the past and where I need help from all of you friends. Thanks . All rebari samaj ne ram ram ………… ram ram . Bhavesh Dewasi – 9904980919
[Reply]
raj savdhariya Reply:
August 9th, 2010 at 2:53 am
thanks bhai i also believe like you about our Rabari Samaj…so keep supporting we will try together….Jay Matadi
[Reply]
mohan Reply:
August 10th, 2010 at 7:06 am
we all are working for same and i think we have to start working together so it will surly help us , for more details contact us :mohan@rabarisamaj.com
[Reply]
Dear Mohanbhai,
I seen your web support work, Really very nice and creative. any time if I will helpful to you in this work then surely inform me. besically I am angej in one of the ditective company and also share my time to RECT I am always helpful for our community as much I possible.
Thanks and Regards
Devendra Desai
9898 53 54 87
[Reply]
mohan Reply:
August 10th, 2010 at 7:07 am
yes bro i know about you and your work, i am really happy that people like you working for our samaj.
[Reply]
thanks bhai…sure we will call you first if we need any help..Jay Goga Maharaj
[Reply]
મારા વ્હાલા સમાજને રોમ રોમ
મારા સમાજને પ્રગતિના પંથે જતો જોઇ ખુબ આનંદ થયો
મારી ખોડિયાર અને મારા ગોગાબાપા મારી વિહોતર ને આનાથી
પણ વધારે પ્રગતિ કરાવે તેવી પ્રાર્થના કરુ છું
જય ખોડીયાર જય શેષ જય ગોગા
THANK YOU
વિષ્ણુ જેગોદણ (ચરમટા પરિવાર)
[Reply]
રબારી સમાજના જ્ઞાતી જનોને જય વડવાળા જય ગોગા મહારાજ
આ સાઇટ દ્રારા રબારી સમાજના કેટલાય નવ યુવાન લોકોને સમાજની વિવિઘ પ્રવૃતિ તેમજ સમાજના ફંકસન વિશે માહિતી પુરી પાડવા બદલ તહો દિલથી અભિનંદન આ સાઇટ રબારી સમાજની પ્રગતિમાં મુખ્ય ચાગીદાર બનશે એવી મને આસા છે.આ સાઇટ નો વઘુમાં વઘુ પ્રચાર થાય તેમજ સમાજના યુવાન ભાઇ બહેનો તેમજ જ્ઞાતી જનોને સમાજની વિવિઘ માહીતીઓ મળતી રહે છે.આ સાઇડન આપણા સમાજમાં એજયુકેશન વઘે તેવા પ્રયત્ને કરે અને સમાજ ખુબજ આગળ વઘે તેવી મારી તહો દિલથી અભિનંદન
લી.દેવરાજ રબારી પોલીસ કોન્સ.અમરેલી મો.બા.૯૭૨૩૬ ૩૨૩૦૪
[Reply]
ram ram odhar.b.rayka(M.a,B.Ed,M.ed,M.Phil)AT.Chamangadh Ta.Kankrej Dist,B.K Mo.9725674295
[Reply]
like
[Reply]
i am very happy with my rabari samaj pragati.i hope we go forewer then any other…………..
[Reply]
મારા સમાજને પ્રગતિના પંથે જતો જોઇ ખુબ આનંદ થયો,મારા ગોગાબાપા CHEHAR MA,મારી વિહોતર ને આનાથી
પણ વધારે પ્રગતિ કરાવે તેવી પ્રાર્થના કરુ છું
વિષ્ણુ J DESAI(LUNI PARIVAR)
SERISHA
[Reply]