રાયકા ટ્રસ્ટ દ્વારા જી.પી.એસ.સી ની પરીક્ષા માં પાસ થયેલ વિદ્યાથીઓ
ધન્ય છે મારા રૂડા રબારી સમાજ ને કે જે આજે યુવાન રબારી ભાઈઓ અને બેહનો ને ભણાવીને આગળ લાવા માંગે છે. ધન્ય રાયકા ટ્રસ્ટ ને કે જે આવા યુવાન રબારી ભાઈઓ અને બેહનો પાછળ ખુબ મેહનત કરે છે કે જેના થીં યુવાન રબારી ભાઈઓ અને બેહનો સારી જગ્યાએ અને સારા હોદ્દા પર નોકરી મેળવી શકે.
ગુજરાત પબ્લિક સર્વિસ કમિસન દ્વારા હાલ માં લેવાયેલ પરીક્ષા માં આપડા રબારી ભાઈઓ અને બેહનો કે જે પાસ થયેલ છે તેમાંથી ૩ જણા ડી.વાય.એસ.પી. (૨ ભાઈ અને ૧ બેહન), ૧૧ જણા ”ક્લાસ ટુ” ઓફિસર થવાના દાખલા તરીકે મામલતદાર, ટી.ડી.ઓ., એલ.ઓ.,એસ.ઓ. વગેરે.
જી.પી.એસ.સી. ની પરીક્ષા માં સફળ થયેલ વિદ્યાર્થીઓ ની યાદી.
૧. બળદેવભાઈ રબારી
૨. રાકેશભાઈ રબારી
૩. નીતાબેન રબારી
૪. ગીતાબેન રબારી
૫. કાનનબેન રબારી
૬. વિજયભાઈ રબારી
૭. વિષ્ણુભાઈ રબારી
૮. દેવાભાઈ બાલ્યા
૯. જે.બી.રબારી
૧૦. રુતુંરાજ્ભાઈ રબારી
૧૧. જસુભાઇ રબારી
૧૨.રાજુભાઈ આલ
૧૩. વિરમભાઇ રબારી
૧૪. દિલીપભાઈ રબારી
આ બધા ભાઈઓ અને બેહનો ને રાયકા ટ્રસ્ટ અને રબારી સમાજ.કોમ તરફ થી ખુબ ખુબ અભિનંદન. આશા રાખીએ છીએ કે આ રીતે આપડા રબારી ભાઈઓ અને બેહનો આગળ વધે તેમના ભવિષ્ય માં. ખાસ અભિનંદન તો રાયકા ટ્રસ્ટ ને કારણ કે તેમની સલાહ સુચન વગર આ બધું શક્ય નોહ્તું.
વધુ માહિતી માટે રાયકા ટ્રસ્ટ નો સંપર્ક કરવો. ધન્યવાદ…
Comments (17)




gpsc ni exam ma pass thnara tmam bhai ,baheno ne koti koti abhinandan!!!!!!!!!!!!!!!!jay vadwada dev!!!!!!!!!!!
[Reply]
congratulattion all my friends ! bravo ! thnks rect . we proud of u,pls keep it up & up
[Reply]
Mohan Desai Reply:
May 24th, 2010 at 5:34 pm
yes Ramesh bhai we all are proud on RECT and we have to help theme to fly high and high.. so keep work for samaj
[Reply]
hi iam join to rect
[Reply]
Raj Savdhariya Reply:
May 27th, 2010 at 4:27 am
બહુ સરસ કામ કર્યું છે વિશાલભાઈ અને જો કોય તમારા રબારી મિત્રો રજીસ્ટર ના હોય તો પણ તેમને કરાવજો, કારક ને રાયકા ટ્રસ્ટ “ફસ્ટ ક્લાસ” લાવનારા ભાઈઓ અને બેહનો ને નાણા ની સહાય કરે છે.
[Reply]
GPSC NI EXAM MA PASS THAYLA TAMAMM RABARI BHAI ANE BAHENONE ALKESH ALODA NA KHUB KHUB ABHINANDAN
[Reply]
raj savdhariya Reply:
August 9th, 2010 at 2:57 am
thanks and keep comments on new issues
[Reply]
GPSC ni exim pass thayel tamma bhaiyo thatha behno ne yograjsinh chudasama & chudasamarajput samaj tarfthi kubaj abhinandan and best of luck for yous futures planing ” JAY-MATAJI”
” RAJ KHODIYAR”
[Reply]
raj savdhariya Reply:
August 9th, 2010 at 2:58 am
thanks bhai for your support….Jay Mataji
[Reply]
GPSC ની પરીક્ષા માં સફળ થએલા તમામ રબારી ભાઈ અને બહેનો ને મહેશ પાલજ (ગાંધીનગર ) ના ખુબ ખુબ અભિનંદન
[Reply]
raj savdhariya Reply:
August 9th, 2010 at 2:58 am
thanks bhai for your support and please do keep supporting….
[Reply]
well done brothers,,,
[Reply]
well done brothers,, GPSC ની પરીક્ષા માં સફળ થએલા તમામ રબારી ભાઈ અને બહેનો ને ખુબ ખુબ અભિનંદન..”jay goga”
[Reply]
raj savdhariya Reply:
August 9th, 2010 at 2:59 am
thanks for and keep supporting…
[Reply]
GPSC MA PAS THAVA BADAL MARA ABHINANDAN
[Reply]
GPSC MA PAS THAVA BADAL MARA ABHINANDAN BHUPAT K. RABARI KAJAVADAR TA ;SHIHOR DIS;BHAVANAGAR
[Reply]
જી.પી.એસ.સી માં પાસ થયેલ તમામ રબારી ભાઈઓ તથા બહેનોને કનુ દેસાઈ ગામ-ગાંભુ ના ખુબ ખુબ અભિનંદન…..
[Reply]