વિરમભાઇ રબારી, રબારીસમાજ નું ગર્વ
મહા પોલીશ સંચાલક શ્રી એસ.એસ.ખંડવાવાલા હાલ માજ વિરમભાઇ રબારી નું સન્માન કર્યું હતું કે જે સિક્યોરીટી ગાર્ડ તરીકે ખોરજ કેનાલ પર નોકરી કરે છે, અને જેમને હાલ મા એક ૧૫ વર્ષ ની નાની છોકરી ને બચાવી હતી કે જેનું ગયા અઠવાડિયે અપરણ થયું હતું અને ૨ બદમાસ માણસ તેનો બળાત્કાર કરવા જય રહ્યા હતા.
શ્રી. ખંડવાવાલા એ વિરમભાઇ રબારી ને ગાંધીનગર પોલીસ ભવન મા બોલાવીને બધાની સામે તેમની સન્માન કર્યું હતું અને નાણા ની ભેટ આપી હતી. વિરમભાઇ એક ખાનગી સિક્યોરીટી કંપની માંથી નોકરી કરે છે, અને તેમને આ કામ રાજ્ય નહેર વિભાગ માંથી મળેલ છે.
પોલીસ ના જણાવ્યા પ્રમાણે, વિરમભાઇ રબારી નિયમિત રીતે તે દિવશે ખોરજ કેનાલ પર તેમની નોકરી કરતા હતા, કે જયારે તેમને ૨ બદમાસ માણસો ને જોયા કે જે એક રીક્ષા માંથી નાની છોકરી ને લહીને બહાર નીકળતા હતા. તે સમયે તે બદમાસ માણસો તે છોકરી ને ઘસડી ને બાજુમાં રહેલ ઝાડીમાં લય જય રહ્યા હતા, પછી તે માણસો જયારે તે છોકરી નો બળાત્કાર કરવાની કોશીસ કરી ત્યારે તે છોકરી એ ચીસો અને બુમો પડવાની શરુ કરી.
શ્રી.ખંડવાવાલા એ વિસ્તાર થી વિરમભાઇ વિશે કહેલ કે, “વિરમભાઇ રબારી એ પોતાના જીવ ને જોખમ મા મુકીને તે છોકરી નો બળાત્કાર થતા રોક્યો. વિરમભાઇ રબારી ની આ બહાદુરી ને આપડે સન્માન આપવું જોયીયે અને ગર્વ લેવા જેવી છે. આ બનાવ પર થી આપડે બધાએ શીખવું જોયીયે કે આપડે સામાન્ય માણસ ની મદદ કરવી જોયીયે ખાસ કરીને સ્ત્રીઓ કે જેમને સલામતી અને મદદની જરૂર પડે. વિરમભાઇ રબારી એ તે નાની છોકરી નું જીવન ના ખાલી ઘોર અપરાધથી બચાવ્યું છે પણ તેનું ભવિષ્ય ઉજ્જડ થતા પણ બચાવ્યું છે.”
જો તમારી પાસે આવી કોય પણ ગર્વ લેવા જેવી માહિતી હોય તો આમને જરૂર થી મોકલી આપસો. rajash@rabarisamaj.com
અને જો તમારે આ માહિતી અગ્રેજી મા વાચવી હોય તો આ લીંક પર જવું. http://www.indianexpress.com/news/Guard-honoured-for-saving-minor-from-rape/637905/
Comments (8)

dear raj apne je samaj ne web bhet kari te
bahu motu karya chhe te badhal tamaro khub abhari chhu
hamir charamata
kolapur ta radhanpur dist patan
hal mumbai +91-8108430702
[Reply]
Hamir Desai Reply:
June 26th, 2010 at 6:18 am
oky
[Reply]
Raj Savdhariya Reply:
June 27th, 2010 at 6:00 am
thanks bhai, ane bhai aa to haji saruvat chhe jo tamari jem badha rabari bhaio support karta rahe to gana changes aave tem chhe…
[Reply]
aap shabhi devasi desai rabari dhangar pal bhurwad hiravnsi bagel kuruba maldhari konar mespalk gadariya ne mara narayan.p.devasi ra ghana ghana ram ram sa ham shabhi samajo ko ek ho kar aage badne kely ek majbut rahnniti banani saye hamare samaj me ekta ki or siksa ki kami hai or is traf dhiyen dena bohat jaruri hai me g.k.s.s adhayaks narayan.p.devasi 9819986649
[Reply]
raj savdhariya Reply:
August 9th, 2010 at 2:29 am
thanks bhai….or aapaki baat sahi hai ishiliye hum chahate hai ke jyada se jyada log jane ke hum samaj me change lana chahate hai or unka support chahiye. uske baad hum chahe to ek hokar puri duniya jeet sakte hai bhai…aese hi hame advice dete rahe bhai….jay Matadi
[Reply]
bhai hu pan khush chu tmari upar ame tamari sathe j chie kai pan kam hoy to bas farman karo
[Reply]
raj savdhariya Reply:
August 9th, 2010 at 2:30 am
thanks bhai..ha jaroor padase to tamane pehala yaad karishu bhai…jay Goga Maharaj…
[Reply]
mohan Reply:
August 10th, 2010 at 6:44 am
bas bhai aamj support karta raho ej amara maate bahu che, ane samaj maa kayek nave kramti laavo tevo visvas che
[Reply]